છોકરાઓની પ્રોફાઈલમાં છોકરીઓ ચોરી-ચોરી જરૂર જુએ છે આ વસ્તુઓ, શું તમને ખબર છે?

નવી દિલ્હીઃ ફેસબુકનો ઉપયોગ પણ ઘણા લોકો કરે છે. જેના દ્વારા લોકોને ગુમ થયેલા લોકોથી લઈને લાઈફ પાર્ટનર પણ મળી જાય છે. છોકરો હોય કે છોકરી. બંને જ રિલેશનશિપમાં આવતા પહેલાં પાર્ટનરની પૂર્ણ તપાસ કરે છે અને આ કાર્યમાં પૂરી મદદ કરે છે ફેસબુક. જો તમે આવું વિચારો છો કે આવું તો ફક્ત છોકરાઓ કરે છે તો તમે ખોટા છો. કારણ કે છોકરીઓ પણ રિલેશનશિપ પહેલાં છોકરીની પ્રોફાઈલ ચેક કરે છે. ચાલો આજે અમે બતાવીએ છે છીએ કે છોકરીઓ છોકરાઓની પ્રોફાઈલમાં શુ જુએ છે.

 

 

1/8
image

કેવો દેખાય છે : સૌ પહેલા તે શોધે છે કે છોકરાએ જે પ્રોફાઈલ અગાવી છે તે રિયલ છે કે ફેક. કારણ કે આજકાલ છોકરીઓને નકલી ફોટો દ્વારા બેવકૂફ બનવવામાં આવે છે.

2/8
image

કેવો દેખાય છે : સૌ પહેલા તે શોધે છે કે છોકરાએ જે પ્રોફાઈલ અગાવી છે તે રિયલ છે કે ફેક. કારણ કે આજકાલ છોકરીઓને નકલી ફોટો દ્વારા બેવકૂફ બનવવામાં આવે છે.  

3/8
image

શું કામ કરે છે  : જો તમે એવુ વિચારો છો કે ફક્ત સુંદર પ્રોફાઈલ ફોટોથી છોકરીઓ ઈમ્ર્પેસ થઈ જાય છે તો આ ખૂબ ખોટુ વિચારો છો તમે. કારણ કે તે દેખાવ પહેલાં છોકરો શું કામ કરે છે તેના વિશે સર્ચ કરે છે. તે એંજિનિયર ડોક્ટર ઉપરાંત એવી પ્રોફાઈલ પસંદ કરે છે જેમા છોકરો કોઈ ઊંચા કેરિયરવાળા કોર્સના નામી ઈંસ્ટીટ્યુટમાં ભણ્યો હોય.

4/8
image

તમારી લાઈફસ્ટાઈલ કેવી છે : તમે કેટલા કુલ છો કે રિઝર્વ તેની સંપૂર્ણ ડિટેલ કાઢી લે છે. છોકરીઓ ભલે પ્રોફાઈલ ફોટો પર નજર નાખે કે નહી પણ તમારી પ્રોફાઈલ ગેલેરી પર જરૂર નજર નાખશે.

5/8
image

મૈરિટલ સ્ટેટસ : દેખીતું છે કે છોકરીઓ મૈરિટલ સ્ટેટસ પણ ચેક કરે છે.  જો તમે પરણેલા છો અને તમારુ સ્ટેટસ સિંગલ રાખવાની ભૂલ ન કરો કારણ કે આ નૈતિક રીતે ખોટું છે.

6/8
image

ચેક કરે છે કેટલી ફીમેલ ફ્રેંડ છે : ભાઈ છોકરીઓને એક વસ્તુ એ પણ ચેક કરે છે કે છોકરાની પ્રોફાઈલમાં ફીમેલ ફ્રેંડ કેટલી છે. જેનાથી તે અંદાજ પણ લગાવી લે છે કે છોકરો સીરિયસ છેકે ફ્કત ફ્લર્ટ કરનારો.

7/8
image

પિક્સ કમેંટ્સ : છોકરાની ટાઈમલાઈનના પિક્સ કમેંટ્સ પણ ચેક કરે છે.

8/8
image

નેચર: છોકરીઓ અને આ અંદાજા લગાવે છે કે કેવો નેચર છે છોકરાનો.  છોકરાઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉંટમાં એ પણ જુએ છે કે તમે કેવા પ્રકારના પેજ લાઈક કર્યા છે. જો તમે કોઈ કટ્ટરપંથી ગ્રુપ સાથે જોડાયેલા છો તો તે તમારાથી દૂર ભાગશે.