તસવીરો: કચ્છના મુંદ્વા નજીક પ્લેન ક્રેશ થતાં થયા ટૂકડે-ટૂકડા

કચ્છના મુંદ્વા નજીક એરફોર્સનું પ્લેન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાયલોટ એર કોમોડોર સંજય ચૌહાનનું મોત નિપજ્યું હતું.

1/6
image

એર ફોર્સના એર જગુઆર પ્લેન ક્રેશમાં એર કોમોડોર સંજય ચૌહાનનું મોત નિપજ્યું છે. પાયલોટ સંજય ચૌહાણ જામનગરના એ.ઓ.સી હતા. ગામડા પર પ્લેન ક્રેશ ન થાય તે માટે જંગલ તરફ લઇ જવામાં આવ્યું હતું.

2/6
image

પ્લેન જે સ્થળે ક્રેશ થયું હતું તે સ્થળે ગાયોનું ધણ ચરી રહ્યું હતું જેથી 3 થી 4 ગાયોના મોત નિપજ્યા છે. 

3/6
image

પ્લેન બેરાજા ગામ પ્લેન ક્રેશ થતાં પ્લેનના ટૂકડે ટૂકડા થઇ ગયા છે. પ્લેન ક્રેશ થતાં ભાગદોડ મચી ગઇ હતી.

4/6
image

તસવીરમાં જોઇ શકાય છે કે પ્લેન ક્રેશ થતાં પ્લેનનું ટાયર નજીક ખેતરમાં જઇને પડ્યું હતું. 

5/6
image

પ્લેન ક્રેશ થતાં વિમાનનો કાટમાળ આસપાસના ખેતરમાં જઇને પડ્યો હતો. આ ઉપરાંત આસપાસની જમીન પણ બળી ગઇ છે. કયા કારણોસર આ ઘટના સર્જાઇ તે અંગે હજુ જાણી શકાયું નથી આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 

6/6
image

તસવીરમાં જોઇ શકાય છે કે પ્લેનના ટૂકડે ટૂકડા થતાં ઠેર-ઠેર વેરાયા હતા. સમગ્ર ઘટનાની જાણકારી મળતાં જામનગરની એરફોર્સ ટીમ અત્યારે ઘટનાસ્થળે જવા માટે રવાના થઇ ગઇ છે. આ ઉપરાંત મુંદ્વા પોલીસ સહિતનો કાફલો રવાના થઇ ગયો છે.