Krishna Shroff એ નવા બોયફ્રેન્ડની સાથે શેર કર્યો રોમેન્ટિક ફોટો, Ex Boyfriendનું આવ્યું રિએક્શન

બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાની લવ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં છે. તે મોટાભાગે પોતાના બોયફ્રેન્ડ ઇબાન હેમ્સ (Eban Hyams) સાથે રોમેન્ટિક ફોટોઝ પોસ્ટ કરતી હતી. પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. તેની જાણકારી કૃષ્ણાએ પોતે આપી હતી. હવે કૃષ્ણા એક નવા ફોટાને લઇને ચર્ચામાં છે. 

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાની લવ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં છે. તે મોટાભાગે પોતાના બોયફ્રેન્ડ ઇબાન હેમ્સ (Eban Hyams) સાથે રોમેન્ટિક ફોટોઝ પોસ્ટ કરતી હતી. પરંતુ હવે તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. તેની જાણકારી કૃષ્ણાએ પોતે આપી હતી. હવે કૃષ્ણા એક નવા ફોટાને લઇને ચર્ચામાં છે. 

Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

ઇબાન સાથે થયું હતું કૃષ્ણાનું બ્રેકઅપ

1/8
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) એ એક ઇંસ્ટાગ્રામ પોસ્ટના માધ્યમથી લોકોને જણાવ્યું કે તેમણે ઇબાન સાથે બ્રેકઅપ કરી લીધું છે. કૃષ્ણા શ્રોફે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઇબાન સાથે પોતાના તમામ ફોટા હટાવી દીધા હતા.  

કૃષ્ણાના ફોટો આકર્ષી રહ્યા છે લોકોનું ધ્યાન

2/8
image

જોકે હવે ફરી એકવાર કૃષ્ણા પોતાના રોમેન્ટિક ફોટાને લઇને લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ ફોટોએ બધાને આશ્વર્યમાં મુકી દીધા છે. 

કૃષ્ણાના ફોટો થઇ રહ્યા છે વાયરલ

3/8
image

જોકે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની આ રોમેન્ટિક તસવીર ઇબાન સાથે નથી, પરંતુ બીજા કોઇ સાથે છે. 

કૃષ્ણાએ શેર કર્યો નવા બોયફ્રેન્ડ સાથે ફોટો

4/8
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ થોડા સમય પહેલાં જ એક ફોટો શેર કર્યો છે, જેમાં તે કોઇ છોકરાના ગાલને ચૂમતી જોવા મળી રહી છે. આ ફોટાને શેર કરતાં કૃષ્ણાએ લખ્યું ' યે બે (Bae) ટાઇમ હૈ.

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ના જીવનમાં આવ્યો કોણ નવો વ્યક્તિ?

5/8
image

આ સાથે જ કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં તે વ્યક્તિ કંઇક કુક કરી રહ્યો છે. 

કૃષ્ણા શ્રોફથી નારાજ એક્સ બોયફ્રેન્ડ

6/8
image

કૃષ્ણા શ્રોફની આ લેટેસ્ટ પોસ્ટ જોઇને ઇબાન હેમ્સ (Eban Hyams) પોતાને રોકી શકયા નહી. 

ઇબાને કૃષ્ણાને કહી આ વાત

7/8
image

ઇબાન હેમ્સ (Eban Hyams)એ કૃષ્ણા શ્રોફની તસવીર પર લખ્યું છે, 'તુ જલદી મૂવ ઓન ન કરી શકી'

કૃષ્ણા શ્રોફ પાસે છે આ પ્રશ્નનો જવાબ

8/8
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના એક્સ-બોયફ્રેન્ડ ઇબાનને ભૂલીને શું ખરેખર મૂવ ઓન કરી ચૂકી છે? તેનો જવાબ તો કૃષ્ણા શ્રોફ પાસે જ હશે.