KGF Chapter 2: રોકીથી 9 વર્ષ નાની છે તેની માતા, સોશિયલ મીડિયા પર થઈ રિયલ લાઈફની તસવીર

KGF Actress Archana Jois Photos: કેજીએફ ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સુપરસ્ટાર યશની ફિલ્મને લોકો ઘણી પસંદ કરી રહ્યા છે. તેમજ ફિલ્મના દેરક કલાકારના કામને પસંદ કરવામાં આવી રહ્યું છે. કેજીએફ 2 રીલિઝ થવાની સાથે જ રોકીની માતા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. આ રોલને એક્ટ્રેસ અર્ચના જોઈસે નિભાવ્યો હતો. તમને જાણીને આશ્ચર્ય પમાડશે કે મૂવીના પહેલા પાર્ટમાં માતાનો રોલ નિભાવનાર અર્ચના ઉંમરમાં યશથી 9 વર્ષ નાની છે. અહીં જુઓ અર્ચના જોઈસની રિયલ લાઈફ તસવીરો...

અર્ચના યશથી ઉંમરમાં નાની

1/5
image

અર્ચના જોઇસ માત્ર 27 વર્ષની છે જ્યારે યશ 36 વર્ષનો છે. જો કે, અર્ચનાએ રોકીના માતાના રોલમાં જાન ફૂંકી દીધી હતી.

કેજીએફથી થઈ ફેમસ

2/5
image

અર્ચના જોઈસ એક જાણીતી મોડલ અને સાઉથ ફિલ્મ એભિનેત્રી છે, જો કે, તે સૌથી વધારે ફેમસ કેજીએફમાં રોકીની માતાનો રોલ નિભાવ્યા બાદ થઈ છે.

અર્ચના જોઇસ ટ્રેંડ કથક ડાન્સર છે

3/5
image

રિપોર્ટ્સનું માનીએ તો અર્ચના જોઈસ એક ટ્રેંડ કથક ડાન્સર છે. આ કારણથી તે ઘણા સ્ટેજ શોમાં ભાગ લઈ ચુકી છે.

રિયલ લાઈફની તસવીર વાયરલ થઈ

4/5
image

છેલ્લા કેટલાક દિવસથી અર્ચના જોઈસની રિયલ લાઈફની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

પરણિત છે અર્ચના જોઈસ

5/5
image

અર્ચના જોઈસ પરણિત છે અને તેના પતિનું નામ શ્રેયસ ઉથુપ્પા છે. તે ઘણી વખત તેના પતિ સાથેની તસવીરો શેર કરે છે.