IPL 2020 માં જાદૂ પાથરનાર એંકર Nashpreet Singh આજકાલ ક્યાં છે? PHOTOS
આઇપીએલ 2020 દરમિયાન એંકર નશપ્રીત સિંહનો જલવો જોવા મળ્યો, આ મેગા ટૂર્નામેંટના ખતમ થયા બાદ તે નવરાશની પળો વિતાવી રહી છે.
નવી દિલ્હી: ગ્લેમરસ એંકર નશપ્રીત સિંહ આઇપીએલ 2020 દરમિયાન કરોડો ક્રિકેટ ફેન્સનું દિલ જીતી લીધું હતું. પરંતુ હવે નશપ્રીત નવરાશની પળોમાં છે, અને તે આ દરમિયાન ધર્મનગરી ઋષિકેષમાં રજાઓ માણી રહી છે. તેમણે પોતાની આ યાત્રાની તસવીરો ઇંસ્ટાગ્રામ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. આવો તેમના હોલિડેની સુંદર તસવીરો જોઇએ.
નશપ્રીતને ટ્રાવેલિંગનો ઘણો શોખ છે, તેમનો જન્મ 1998માં આઇલેંડ નેશન ફિજીમાં થયો હતો. તે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં મોટી થઇ અને આ કંગારૂ દેશની નાગરિક છે. તે હિંદી, ઇંગ્લિંશ ઉપરાંત પંજાબી ભાષા બોલતા જાણે છે. (ફોટો- Instagram/nashysingh)
નશપ્રીતે કહ્યું કે 'ઋષિકેશ ફક્ત એક શહેર નહી પરંતુ એક અહેસાસ છે. (ફોટો- Instagram/nashysingh)
નશીપ્રીતે આ યાત્રા દરમિયાન ઋષિકેશ સ્થિત બીટલ્સ આશ્રમની મુલાકાત લીધી. (ફોટો- Instagram/nashysingh)
આ એંકરનું માનવું છે કે આ ધરતી આર્ટ વિના કશું જ નથી. (ફોટો- Instagram/nashysingh)
નશપ્રીતએ પવિત્ર ગંગામાં રાફ્ટિંગની મજા માણી (ફોટો- Instagram/nashysingh)
નશપ્રીતના આ હોલિડે દરમિયાન તેમના મિત્ર દાસા સંધૂ પણ હાજર છે. (ફોટો- Instagram/nashysingh)
Trending Photos