23 વર્ષની ઉંમરમાં પંતે બનાવ્યું એવું ઘર જેની લોકો જીંદગીભર કરે છે તમન્ના, જુઓ Photos

નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) પોતાની તાબડતોબ બેટીંગ માટે જાણિતા છે. 23 વર્ષના આ વિકેટ કિપર બેટ્સમેન ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર છે. જ્યારે પંત ફીલ્ડ પર હોતા નથી, ત્યારે તે મોટાભાગનો સમય પોતાના ઘરમાં પોતાના પરિવાર સાથે વિતાવે છે. આવો જોઇએ ઋષભ પંતના આલીશાન ઘરના ફોટા.

પંતના ઘરનો બેડરૂમ

1/4
image

યુવા ખેલાડી ઋષભ પંતના ઘરમાં એક શાનદાર બેડરૂમ છે. આ બેડરૂમમાં જ્યામિતીય, મોનોક્રોમ લેઆઉટ છે. 

પંતના ઘરના રૂમ

2/4
image

પંતના ઘરના રૂમમાં ઘણી સ્પેસ છે અને વુડનનું કામ છે. રૂમની ડિઝાઇન એકદમ મોર્ડન છે અને વોલ પર પેટિંગ્સ પણ લાગેલી છે. 

પંતના ઘરનો ડાઇનિંગ રૂમ

3/4
image

ઋષભ પંતના ઘરમાં એક શાનદાર ડાઇનિંગ રૂમ પણ છે. આ ઉપરાંત તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. એવામાં ઋષભ પંતે ઘરમાં એક નાનકડું જિમ પણ બનાવ્યું છે. 

પંતના ઘરમાં પાર્કિંગ

4/4
image

ઋષભ પંતની પાસે ખૂબ મોંઘી Mercedes છે, જે તેમના પાર્કિંગની શાન વધારે છે.