Lauren Bell: ટીમ ઇન્ડીયાના વિરૂદ્ધ આ ક્યૂટ ક્રિકેટરે કર્યું ડેબ્યૂ, તેની સ્માઇલ પર ફિદા છે ફેન્સ

Lauren Katie Bell: ભારતીય મહિલા ટીમને ઇગ્લેંડની ક્રિકેટ ટીમ વિરૂદ્ધ ત્રણ મેચોની સીરીઝની પ્રથમ ટી20 મેચમાં 9 વિકેટથી હારનો સમાનો કરવો પડ્યો. આ મેચમાં ઇગ્લેંડની 21 વર્ષની ખેલાડી લોરેન બેલ (Lauren Bell) એ પોતાના ટી20 ડેબ્યૂ કર્યું. આ ખેલાડીની ચર્ચા આજકાલ ખૂબ થઇ રહી છે. 

1/5
image

લોરેન બેલ (Lauren Bell) નું આખું નામ લોરેન કેટી બેલ (Lauren Katie Bell) છે તેનો જન્મ 2 જાન્યુઆરી 2001 ના રોજ વિલ્ટશાયર કાઉન્ટી શહેર સ્વિંટનમાં થયો છે. 

2/5
image

21 વર્ષની લોરેન બેલ એક સારી ફાસ્ટ બોલર તરીકે જાણિતી છે, તે બાઉન્સર ફેંકવામાં પણ માહિર છે. તેની હાઇટ લગભગ 6 ફૂટ છે. એટલા માટે તેમને તેમના નજીકના 'ધ શાર્ડ) બોલાવે છે. 

3/5
image

ઇગ્લેંડની વૂમેન ડોમેસ્ટિક ક્રિકેટની વાત કરીએ તો લોરેન બેલ બર્કશાયર (Berkshire), મિડિલસેક્સ (Middlesex), સદર્ન વાઇપર્સ (Southern Vipers) અને સદર્ન બ્રેવ (Southern Brave) જેવી ટીમો માટે રમી ચૂકી છે. 

4/5
image

લોરેન બેલે અત્યાર સુધી ઇગ્લેંડ મહિલા ક્રિક્રેટ ટીમ માટે 1 ટેસ્ટ મેચ, 2 વનડે મેચ અને 1 ટી20 મેચ રમી છે. લોરેન બેલે ટેસ્ટમાં 2 વિકેટ અને વનડેમાં 1 વિકેટ પ્રાપ્ત કરી છે. 

5/5
image

લોરેન બેલ દેખાવમાં ખૂબ સુંદર છે અને તેમની સ્માઇલ પણ એકદમ કાતિલાના છે, એટલા માટે ક્રિકેટ ફેન્સ તેમના દિવાના છે. ઇગ્લિંશ ટીમમાં સિલેક્શન બાદ તેમની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહી છે.