અમિત શાહથી લઈને અભય ભારદ્વાજ સુધી ગુજરાતના બે ડઝનથી વધુ નેતા કોરોનાના શિકાર થયા છે
ગુજરાતના કયા કયા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે તે જોઈ લઈએ. આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે
ઝી મીડિયા/બ્યૂરો :રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે રાજકીય ક્ષેત્રે પણ કોરોના સતત ફેલાઈ રહ્યો છે. જેથી નેતાઓમાં પણ કોરોના (Coronavirus) નો ફફડાટ જોવા મળી રહ્યો છે. જો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 18થી વધુ ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સહિત ચાર મોટા નેતા (corona to leaders) ઓને પણ કોરોના થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ત્રણ સાંસદ અમિત શાહ, રમેશ ધડુક અને ડૉ.કિરીટ સોલંકી સહિત 18 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીયમંત્રી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે ગુજરાતના કયા કયા નેતાઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે તે જોઈ લઈએ. આ લિસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે.
બે મહિના બાદ પણ ભરતસિંહ સોલંકી સારવારમાં
ભાજપના રમેશ ધડુક
શંકરસિંહ વાઘેલા
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ
રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર
કરંજના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી
Trending Photos