ગુજરાતી અભિનેત્રી ચૂપચાપ પરણી ગઈ! હલદી સેરેમનીમાં સ્કૂટી પર એન્ટ્રી કરતા છવાઈ ગઈ

Shrenu Parikh wedding : મૂળ ગુજરાતી અભિનેત્રી અને ટેલિવુડમાં ફેમસ બનેલી શ્રેણુ પરીખના લગ્ન હાલ ચર્ચામાં છે. આ ગુજ્જુ અભિનેત્રીની લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તેણે ટેલુવિડ સ્ટાર અક્ષય મ્હાત્રે સાથે રંગેચંગે લગ્ન કર્યા. પરંતુ હલદી સેરેનમીમાં સ્કૂટર પર તેની એન્ટ્રીએ સૌને ચોંકાવી દીધા. 

1/10
image

શ્રેણુ પરીખ મૂળ વડોદરાની અભિનેત્રી છે. શ્રેણુ પરીખે ટેલિવુડ સ્ટાર ધર્મેશ મ્હાત્રે સાથે લગ્ન કર્યા છે. તેના લગ્નની તમામ વિધિઓ ખૂબ ચર્ચામાં રહી. તેની બેચલર પાર્ટી, હલદી સેરેમનીથી લઈને એન્ગેજમેન્ટ સેરેમની તસવીરો લોકોને પસંદ આવી રહી છે.

2/10
image

ખાસ કરીને શ્રેણુ પરીખની હલદી સેરેમનીની તસવીરો વાયરલ થઈ રહી છે. જેમાં શ્રેણુએ સ્કૂટી ચલાવીને એન્ટ્રી કરી હતી. 

3/10
image

શ્રેણુ પરીખ ૨૦૧૭માં ‘દિલ બોલે ઓબેરોય’ માં એ સૌ પ્રથમ વાર જોવા મળી. તેના બાદ તેણે જય સોની સાથે એક અર્બન ગુજરાતી ફિલ્મ લાંબો રસ્તો કરી. તેના બાદ હવન, મૈત્રી, બ્યાહ હમારી બહુકા એક બાર ફિર જેવી સીરીયલ્સમાં પણ એના કિરદારની સરાહના થઇ. શ્રેણુંએ બે  હિન્દી ફિલ્મ પણ છે. બે ત્રણ વેબ સીરીઝમાં પણ એણે કામ કર્યું છે. 

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image