ગુજરાતના આ ઐતિહાસિક સ્થળને એવુ આકર્ષક બનાવ્યું કે તેના પરથી નજર ન હટે, Photos

વિશ્વભરમાં પારસી (Parsi) ઓની વસતી આંગળીના વેઢે ગણાય એટલી છે. પરંતુ આ નાનકડી વસ્તીનો જલવો દેશદુનિયામાં પથરાયેલો છે. પરંતુ સમગ્ર વિશ્વમાં પારસીઓનું એકમાત્ર દેવસ્થાન છે, જે ગુજરાતના ઉદવાડા (Udvada) માં આવેલુ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર ધામ આવેલુ છે. જ્યાં 1200 થી વધુ વર્ષથી પવિત્ર અગ્નિ (આતશ) પ્રગટી રહી છે. ત્યારે પાક ઈરાનશાહ આતશ બહેરામને હવે નવુ રૂપ મળ્યું છે. વર્ષો જૂના આ પવિત્રધામનુ રિનોવેશન કરાયુ છે, જે આંખે ઉડીને વળગે તેવુ છે. 

ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વભરમાં પારસી (Parsi) ઓની વસતી આંગળીના વેઢે ગણાય એટલી છે. પરંતુ આ નાનકડી વસ્તીનો જલવો દેશદુનિયામાં પથરાયેલો છે. પરંતુ સમગ્ર વિશ્વમાં પારસીઓનું એકમાત્ર દેવસ્થાન છે, જે ગુજરાતના ઉદવાડા (Udvada) માં આવેલુ છે. ઉદવાડામાં પારસીઓનું પવિત્ર ધામ આવેલુ છે. જ્યાં 1200 થી વધુ વર્ષથી પવિત્ર અગ્નિ (આતશ) પ્રગટી રહી છે. ત્યારે પાક ઈરાનશાહ આતશ બહેરામને હવે નવુ રૂપ મળ્યું છે. વર્ષો જૂના આ પવિત્રધામનુ રિનોવેશન કરાયુ છે, જે આંખે ઉડીને વળગે તેવુ છે. 

1/9
image

મુંબઇના ઇન્ફ્રાટ્રકચર ક્ષેત્રેના જાણીતાં શાપુરજી પાલનજી ગ્રુપ દ્વારા આ પવિત્ર ધામનું રિનોવેશન કરાયું છે. 125 વર્ષ જૂની આ ઈમારત મરામત માંગી રહી હતી, જે રંગરોગન બાદ હવે ગુજરાતનું આકર્ષણનું કેન્દ્ર બની ગયુ છે.

2/9
image

અહી દેશવિદેશમાં રહેતા પારસીઓની અવરજવર રહે છે. જેથી તેને ખાસ અંદાજમાં અદ્યતન બનાવાયુ છે. જોકે, તેના પારસી મૂળની ડિઝાઈન અને પરંપરા યથાવત રાખવામા આવી છે. આ રિનોવેશન કામગીરીમાં ઇટાલિયન માર્બલ, બર્માનું સાગ, વલસાડી સાગ તેમજ જયપુરના પથ્થરનો ઉપયોગ કરાયો છે. 

3/9
image

4/9
image

5/9
image

6/9
image

7/9
image

8/9
image

9/9
image