Grah Nakshatra Parivartan 2023: મેમાં આ ગ્રહોનું ગોચર, બનશે શુભ યોગ, આ રાશિના જાતકોને મોજ


May Month Grah Gochar Effects on Zodiac Signs: વૈદિક શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય માટે રાશિ પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મે મહિનો ગ્રહ-નક્ષત્રની દ્રષ્ટિએ ખુબ ખાસ રહેવાનો છે. કારણ કે મે મહિનામાં ઘણા મોટા ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મેની શરૂઆતમાં શુક્ર, મંગળ અને સૂર્ય પોતાની ચાલ બદલશે. સાથે મંગળ મેષ રાશિમાં ઉદય થશે. આ મહિનામાં વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ પણ જોવા મળશે. જેમાં ચંદ્રમા અને કેતુની યુતિ હશે. જે ઘણી રાશિઓ માટે લાભકારી સાબિત થશે. 
 

1/4
image

મે મહિનામાં ગ્રહોનું ગોચર મિથુન રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે. તમારા અટવાયેલા કામ પૂરા થશે. કામમાં સફળતા મળશે. સામાજિક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક લાભ થઈ શકે છે. 

 

 

2/4
image

સિંહ રાશિના જાતકો માટે મે મહિનો લાભકારી સાબિત થઈ શકે છે. કરિયરના મામલામાં આ મહિનો સારો રહેશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ઓફિસના કામથી યાત્રા કરવી પડી શકે છે. 

 

 

3/4
image

મેમાં ગ્રહોનું રાશિ પરિવર્તન કન્યા રાશિ માટે લાભકારી સાબિત થશે. કરિયરમાં નવી તક મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યાં છો તો આ સારો સમય રહેશે.

 

 

4/4
image

મીન રાશિના લોકો માટે આ મહિનો સફળ સાબિત થશે. આ મહિનામાં ઘર-પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. પ્રિયજનો ઘરે આવશે અને બહાર ફરવા જવાની યોજના પણ બની શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશનનો પણ યોગ છે. 

બુદ્ધ પૂર્ણિમા પર આ રાશિના જાતકોને લાગશે લોટરી, 130 વર્ષ બાદ બનશે મહાસંયોગ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube