Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટ

Gold Rate Today In Rajkot, 22 September 2024: આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આવો ત્યારે જાણીએ ગઈકાલની સરખામણીમાં આજે ગુજરાત અને દેશના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવ...

1/8
image

Gold Prices Today: સોના-ચાંદીના ભાવમાં સતત બદલાવ થતો રહે છે. આજે ફરી એકવાર બદલાઈ ગયા છે સોના-ચાંદીના ભાવ. જાણો તમારા શહેરમાં શું ભાવે મળે છે સોનું? થોડા સમય પહેલાં જ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને યુનિયન બજેટમાં સોના, ચાંદી અને પ્લેટિનમ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં 9 ટકા જેટલા ભારે ઘટાડાની જાહેરાત કરી હતી. બજેટમાં આ પ્રકારની જાહેરાત બાદ કેટલાંય દિવસોથી ગોલ્ડ માર્કેટમાં ભારે ઉથલપાથલ જોવા રહે છે. આજે ફરી એકવાર ગોલ્ડ માર્કેટમાં બદલાઈ ગયા છે ભાવ. જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ... 

2/8
image

આજે ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી વધારો થયો છે. આજે રવિવારના રોજ અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોનો લેટેસ્ટ ભાવ જાણીએ. 22 અને 24 કેરેટમાં કેટલી થઈ વધ ઘટ તેમજ ગઈકાલની સરખામણીએ આજે કેટલું ચઢ્યું સોનું? આજે 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹69,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹75,980 પ્રતિ 10 ગ્રામ છે.

આજે ગુજરાતના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો ભાવ?

3/8
image

આજે ગુજરાતના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો ભાવ?

અમદાવાદમાં સોનાનો ભાવ- અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹69,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹75,980 પ્રતિ 10 ગ્રામ છે.

સુરતમાં સોનાનો ભાવ- સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹69,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹75,980 પ્રતિ 10 ગ્રામ છે.

વડોદરામાં સોનાનો ભાવ- વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ ₹69,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹75,980 પ્રતિ 10 ગ્રામ છે.

રાજકોટમાં સોનાનો ભાવ- રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹69,650 પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર ₹75,980 પ્રતિ 10 ગ્રામ છે. -

આજે ભારતના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો ભાવ?

4/8
image

આજે ભારતના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો ભાવ?

શહેર    સોનાની કિંમત (22 કેરેટ/10 ગ્રામ)    સોનાની કિંમત (24 કેરેટ/10 ગ્રામ) દિલ્હી    69,750            76,080 મુંબઈ    69,600            75,930 કોલકાતા    69,600            75,930 બેંગલુરુ    69,600            75,930 હૈદરાબાદ    69,600            75,930 ચેન્નાઈ    69,600            75,930

રોકાણ માટે કયું કેરેટ શ્રેષ્ઠ છે?

5/8
image

આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે જો તમે સોનાની વસ્તુ ખરીદી રહ્યા છો, જેને તમે રોકાણ કહી રહ્યા છો, તો તેની કિંમત શું હોવી જોઈએ. તમારે 24 કેરેટ ખરીદવું જોઈએ કે 14 કેરેટ? એક વાત જાણી લો, સોનાની શુદ્ધતા જેટલી સારી હશે, તમારી વસ્તુની કિંમત જેટલી વધારે હશે તેટલું સોનું મોંઘું થશે. રોકાણના દૃષ્ટિકોણથી, 24k અથવા 22k જેવું ઉચ્ચ શુદ્ધતાનું સોનું પસંદ કરવું વધુ સારું છે. તમારા શુદ્ધ 24 કેરેટ સોનાની કિંમત આજે સમયની સાથે વધતી જોવા મળી રહી છે, તેથી તે એક સારું રોકાણ કહેવાય છે. જોકે 22k સોનું રોકાણ માટે ખરાબ નથી, પરંતુ જો આપણે બંનેની સરખામણી કરીએ તો 24k સોનું વધુ સારું છે. જો તમારે ચાંદીની શુદ્ધતા તપાસવી હોય તો સાચી પદ્ધતિ જાણવા અહીં ક્લિક કરો.

સોનું ખરીદતા પહેલા શુદ્ધતા તપાસો-

6/8
image

તમને જણાવી દઈએ કે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતાની તપાસ કરવી જરૂરી છે. સોનાની શુદ્ધતા કેરેટમાં માપવામાં આવે છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે. આજે ભારતમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ₹66874 છે અને 24 કેરેટ સોના (999 સોના તરીકે પણ ઓળખાય છે) ₹62351 પ્રતિ ગ્રામ છે. તે જ સમયે, ભારતમાં 1 કિલો ચાંદીની કિંમત 81136 રૂપિયા છે.

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીની કિંમત ચકાસી શકો છો-

7/8
image

તમે મિસ્ડ કોલ દ્વારા સોના અને ચાંદીની કિંમત પણ ચકાસી શકો છો. આ માટે તમારે નીચે આપેલા નંબર 8955664433 પર કોલ કરવાનો રહેશે. મિસ્ડ કોલના થોડા સમય પછી, તમને SMS દ્વારા દર જાણવા મળશે. આ સિવાય તમે ઓફિશિયલ વેબસાઈટ ibjarates.com પર જઈને પણ રેટ ચેક કરી શકો છો.

ખાસ નોંધ:

8/8
image

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.