બોલીવુડના જાણિતા ખાન સાથે નિકાહ કરશે આ હસીના! બનશે બી ટાઉનના મોટા ઘરની વહૂ

નવી દિલ્હી: જોર્જિયા એડ્રિયાની અવાર નવાર પોતાના એક-એકથી ચઢિયાતા બોલ્ડ અંદાજને લઇને છવાયેલી રહે છે. હવે એકવાર ફરીથી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. જોર્જિયા એંડ્રિયાની આખા દેશમાં અરબાઝ ખાનની ગર્લફ્રેંડ તરરીકે જાણિતી છે. આગળની સ્લાઇડ્સમાં જુઓ જોર્જિયા એંડ્રિયાનો સુંદર અંદાજ... 

જોર્જિયા અને અરબાઝ વચ્ચે રિલેશન

1/7
image

જોર્જિયા પોતાની હોટનેસ સાથે સાથે અરબાઝ સાથે શાનદાર કેમિસ્ટ્રીને લઇને ચર્ચામાં રહે છે. 

જોર્જિયા અને અરબાઝની ઉંમર વચ્ચે તફાવત

2/7
image

અરબાઝ ખાન અને જોર્જિયાની ઉંમરમાં 24 વર્ષનો તફાવત છે. અરબાઝ ખાનની ઉંમર 54 વર્ષ તો બીજી તરફ જોર્જિયા હજુ સુધી 30 વર્ષની છે. 

જોર્જિયા નો હોટ અંદાજ

3/7
image

જોર્જિયા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની એક-એકથી ચઢિયાતી બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

પાર્ટીઝમાં દેખાઇ છે સાથે

4/7
image

જોર્જિયા અને અરબાઝ મોટાભાગે તમામ ઇવેન્ટ અને પાર્ટીઝમાં સાથે જોવા મળે છે અને બંને વચ્ચે શાનદાર કેમિસ્ટ્રી જોવા મળે છે. 

ફેનને ખૂબ પસંદ છે જોડી

5/7
image

મલાઇકાને તલાક આપ્યા બાદથી અરબાઝ જોર્જિયાની સાથે રિલેશનમાં છે. બંનેની જોડી ફેન્સને ખૂબ પસંદ આવે છે આ સાથે જ દરેક તેમના લગ્નના સમાચારને લઇને આતુરતા છે.

જલદી જ કરી શકે છે લગ્ન

6/7
image

ગત થોડા દિવસો પહેલાં લગ્નના સમાચાર પણ આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે જલદી લગ્નના બંધનમાં બંધાઇ શકે છે. 

એકબીજા સાથે શેર કરે છે શાનદાર તસવીરો

7/7
image

જોર્જિયા અને અરબાઝ ઇંસ્ટાગ્રામ પર પણ એકબીજા સાથે પોતાની શાનદાર તસવીરો શેર કરતા રહે છે.