Giorgia Andriani એ આ 5 બિકિની લુક વડે ફ્લોન્ટ કર્યું પોતાનું પરફેક્ટ ફિગર

ઇટાલિયન સુપરમોડલથી બી-ટાઉન એક્ટ્રેસ બનેલી જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) પોતાની સુંદર તસવીરો, વીડિયોઝ અને લાજવાબ ડાન્સ મૂવ્સના લીધે હંમેશા ચર્ચામાં રહે ચે. તાજેતરમાં જ એક્ટ્રેસએ પોતાના ઇંસ્ટાગ્રામ પર હાફ મિલિયન ફોલોઅર્સ પાર કર્યા હતા અને તેમણે આ અવસરને વર્ચુઅલ ફેસ્ટની માફક ઉજવ્યો હતો. જોર્જિયા એંડ્રિયાનીનું પરફેક્ટ ફિગર તેમની ઓળખ છે, આજે અમે તમને બતાવીએ જોર્જિયાના સૌથી ખાસ 5 બિકિની અવતાર...    

ઘણીવાર ફ્લોન્ટની બિકિની બોડી

1/6
image

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) એ ઘણીવાર બિકિની આઉટફિટમાં ફોટોઝ અપલોડ કર્યા છે, જેના લીધે ઇન્ટરનેટ યૂઝર્સ દીવાના થઇ રહ્યા છે. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

અંડરવોટર લુક

2/6
image

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) રેડ બિકિનીમાં પાણીમાં તરતી સુંદર લાગી રહી છે તો લોકો તેમને 'વોટર બેબી' કહીને બોલાવવા લાગ્યા. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

ગોલ્ડન ગર્લ અવતાર

3/6
image

જોર્જિયા એંડ્રિયાની (Giorgia Andriani) નો આ ગોલ્ડન ગર્લ અવતાર પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે, ત્યારબાદ ઘણી બોલીવુડ સેલેબ્સએ તેમને કોપી કર્યો હતો. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

જસ્ટ WOW જોર્જિયા

4/6
image

ક્રિસમસ વખતે જ્યારે જોર્જિયાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો તો લોકોએ તેમની ખૂબ પ્રસંશા કરી હતી. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

રેત પર હસીના

5/6
image

આ ફોટામાં જોર્જિયા એક પારદર્શી શ્રગ સાથે બિકિની પહેરીને રેત પર આરામ ફરમાવી રહી છે. આ તેમનો સૌથી ચર્ચિત લુક છે. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)

બ્યૂટી વિથ બ્લેક

6/6
image

આ ફોટામાં જોર્જિયા બ્લેક કલરની ડિઝાઇનર બિકિનીમાં જોવા મળી રહી છે. તેમનું આ ફોટોશૂટ પણ ખૂબ વાયરલ થયું હતું. (ફોટો સાભાર: Istagram@Giorgia Andriani)