PHOTOS: દુનિયાની સૌથી સુંદર અને સેક્સી એથલીટ Alica Schmidt, તસવીરો ઈંટરનેટ પર મચાવી રહી છે ધૂમ

 

નવી દિલ્લીઃ જર્મન એથલીટ અલિસા સ્મિટ (Alica Schmidt) દુનિયાની સૌથી સુંદર અને સેક્સિએસ્ટ એથલીટ છે. પોતાની હોટ તસવીરોને કારણે તે હંમેશા ચર્ચામાં રહે છે. તેની હોટ અને સેક્સી તસવીરો સોશલ મીડિયા પર છવાયેલી રહે છે. તે દુનિયાની સૌથી સેક્સી એથલીટ (sexiest athlete in the world) બનવાનો અવોર્ડ પણ પોતાના નામે કરી ચૂકી છે.

જર્મનીની ફ્યૂચર સ્ટાર સ્મિટઃ

1/5
image

જર્મનનીની એથલીટ અલિસા સ્મિટ (Alica Schmidt) માત્ર 22 વર્ષની છે. જે ટોક્યોમાં થનારા ઓલંપિકની તૈયારીઓ કરી રહી છે. તેને જર્મનીની ફ્યૂચર સ્ટાર માનવામાં આવે છે.   

દુનિયાની સૌથી સેક્સી એથલીટઃ

2/5
image

અલિસા સ્મિટ (Alica Schmidt) દુનિયાની સૌથી સેક્સી એથલીટ છે. વર્ષ 2017માં ઓસ્ટ્રેલિયાની એક મેગઝીને બસ્ટોડ કવરેજએ તેને દુનિયાની સૌથી સેક્સી મહિલા એથલીટનો અવોર્ડ આપ્યો હતો. ત્યાર બાદ તે ખુબ જ ફેમસ થઈ ગઈ.

જૂનિયર ચેમ્પિયનશીપમાં જીત્યો સિલ્વર મેડલઃ

3/5
image

અલિસા સ્મિટ (Alica Schmidt) પોતાના કરિઅરની શરૂઆત જુનિયર લેવલથી કરી હતી. અલિસિયા ને 2017માં અંડર-20 યુરોપિયા એથલેટિક્સ ચેમ્પિયશન શીપના 4x400 રિલે અને 400 મીટર ઈવેંટનું સિલ્વર મેડલ જીત્યું હતું.

ઈંટરનેટ સેંસેશન છે અલીસા સ્મિટઃ

4/5
image

ઈંસ્ટાગ્રામ પર અલીસા ખુબ જ એક્ટિવ છે અને તેના 1.6 મિલિયન ફોલોઅર્સ પણ છે. તે હંમેશા પોતાના ફેન્સ માટે અવનવા ફોટોઝ શેયર કરતી રહે છે. તેની દરેક તસવીરોમાં તે ખુબ જ હોટ લાગે છે.

નાનપણથી હતું એથલીટ બનવાનું સપનું:

5/5
image

અલિસા સ્મિટ (Alica Schmidt) નાનપણથી જ એથલીટ બનવાનું સપનું જોતી આવી છે. તેણે માત્ર 7 વર્ષની ઉંમરથી જ રેસમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું. હાઈસ્કૂલ બાદ તેણે એથલેટિક્સને પોતાના કરિઅર તરીકે પસંદ કરી લીધું હતું. જ્યારે લાગ્યું કે તે જર્મનીની નેશનલ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે છે ત્યારે તેણે બર્લિન આવીને એસસીસી સ્પોર્ટસ ક્લબ સાથે પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દીધું.