રેમ્પ પર બરાબર જામ્યો ફરહાન અને શિબાનીનો પ્રેમ

1/6
image

ફેશન વિકમાં શિબાની અને ફરહાને પાયલ સિંઘલના વિન્ટર ફોલ 2019 કલેક્શને લોન્ચ કર્યું હતું. તેમણે ખૂબસુરત પેસ્ટલ રંગના કપડાં પહેર્યા હતા. 

2/6
image

ફરહાન અને શિબાનીએ મેચિંગ એથનિક અને સ્ટાઇલિશ લુક પહેર્યો હતો. 

3/6
image

રેમ્પ પર ફરહાન અને શિબાનીએ એકબીજાનો હાથ પકડીને વોક કરી હતી અને તેમની જોડી જબરદસ્ત જામતી હતી.

4/6
image

એક્ટ્રેસ શ્રૈયા સરન પણ રેમ્પ પર મસ્તીભર્યા અંદાજમા ંજોવા મળી હતી.

5/6
image

રેમ્પ પર તનીષા મુખરજીનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

6/6
image

એક્ટ્રેસ કિમ શર્મા પણ પાયલ સિંઘલના રેમ્પ શોમાં જોવા મળી હતી.( તમામ તસવીર સાભાર Yogen Shah).