હાઈ કોલેસ્ટ્રોલ, હાર્ટ એટેકની ન કરો ચિંતા, નસોમાં જામેલી ગંદકીને બહાર કાઢી દેશે આ 5 દેશી ફૂડ

આજકાલની વ્યસ્ત જિંદગી અને ખરાબ ખાનપાનને કારણે હાઈ કોલેસ્ટ્રોલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તે નસોમાં જમા થઈ હાર્ટની બીમારી, હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીનું કારણ બને છે. પરંતુ પ્રકૃતિમાં ઘણા એવા દેશી ખાદ્ય પદાર્થ હાજર છે, જે તમારા કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને નસોને સાફ કરવામાં મદદ કરી શકે છે. આવો તમને આવા પાંચ દેશી ફૂડ વિશે જણાવીએ.

ઓટ્સ

1/5
image

ઓટ્સ એ દ્રાવ્ય ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે, જે 'ખરાબ' કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવા અને 'સારા' કોલેસ્ટ્રોલ (HDL)ને વધારવામાં મદદ કરે છે.

નટ્સ અને બીજ

2/5
image

બદામ, અખરોટ, પિસ્તા, ચીયા સીડ્સ અને અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને હાર્ટના સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ કરે છે. 

લીલા શાકભાજી

3/5
image

લીલા શાકભાજી જેમ કે પાલક, મેથી, ધાણા અને કારેલા એન્ટીઓક્સીડેન્ટ અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવા અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ફળ

4/5
image

કેટલાક ફળ જેમ કે સફરજન, સંતરા, દ્વાક્ષ અને અનાર પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

લસણ

5/5
image

લસણમાં એલિસિન નામનું એક યૌગિક હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવા અને લોહીને પાતળુ કરવામાં મદદ કરે છે. 

Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.