'Dabangg 3' ટ્રેલસ સાથે જ Viral થયા 'Rajjo'નો દિલકશ અંદાજ, જુઓ Pics...

'Dabangg 3' ટ્રેલર લોન્ચની સાથે જ વાયરલ થઇ ગયા છે ત્યારે ટ્રેલરની સાથે સોનાક્ષીની આ Latest Photos પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે.

નવી દિલ્હી: સલમાન ખાન અને સોનાક્ષી સિન્હાની મોસ્ટ અવેટેડ ફિલ્મ બદંગ 3ના ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ટ્રેલરમાં સલમાન ખાન ચૂલબુલ પાન્ડેનો રોલ એકદમ ફાડૂ લુકમાં જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રેલરમાં એક મોટા ભાગમાં સલમાન અને સોનાક્ષીના રોમાન્ટિક વિઝ્યુઅલ જોવા મળી રહ્યાં છે. આ ટ્રેલર લોન્ચની સાથે જ વાયરલ થઇ ગયા છે. ત્યારે આ ટ્રેલરની સાથે જ સોનાક્ષીની આ Latest Photos પણ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યાં છે.

सोनाक्षी सिन्हा

1/6
image

સોનાક્ષિ સિન્હા અને સલમાન ખાનની ફિલ્મ દબંગ 3નું ટ્રેલર 23 ઓક્ટોબરના રોજ રિલીઝ થઇ ગયું છે.

આ રીતે ફેલાવી અદાઓ

2/6
image

ફિલ્મના ટ્રેલર લોન્ચ થવાના સમયે આ ડ્રેસમાં સોનાક્ષીએ પોતાની અદાઓ ફેલાવી હતી.

ગજબ છે અંદાજ

3/6
image

સોનાક્ષીએ તેના સુંદર વાઈટ ગાઉનમાં ખુરશી પર બેસી ગજબ અંદાજમાં પોઝ આપ્યો હતો.

નજર છે કે ખંજર

4/6
image

સોનાક્ષીના આ પોઝને જોઇ તેના ચાહકો કહી રહ્યાં છે, ‘નજર છે કે ખંજર’.

વાયરલ થયા Pics...

5/6
image

સોનાક્ષીની આ નવા ફોટોશૂટની તમામ તસવીરો ઇન્ટરનેટ પર ખુબ જ ઝડપથી વાયરલ થવાની શરૂ થઇ ગઇ છે.

રજ્જો ઈઝ બેક

6/6
image

આ ફોટોશૂટથી સોનાક્ષીએ તેના ચાહકોને તે જ કહેવાનો પ્રયત્ન કર્યો છે કે, ‘રજ્જો ઇઝ બેક’. ફોટો સાભાર: Instagram@SonashiSinha