ભાજપ V/s કોંગ્રેસ : ગુજરાતની આ 8 બેઠક પર કોની વચ્ચે છે સીધી ટક્કર, જુઓ

ગુજરાતની 26 બેઠકો પરથી મોટાભાગની બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી લો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર સામસામે ટકરાઈ રહ્યા છે.  

ગુજરાત :ગુજરાતની 26 બેઠકો પરથી મોટાભાગની બેઠકો પર પ્રતિસ્પર્ધી ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. ભાજપે અને કોંગ્રેસ અનેક બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે જાણી લો કઈ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવાર સામસામે ટકરાઈ રહ્યા છે.  

1/8
image

અમદાવાદ પશ્ચિમમાં ભાજપના ડો.કિરીટ સોલંકી અને કોંગ્રેસના રાજુ પરમાર આમને-સામને

2/8
image

રાજકોટ બેઠક પર ભાજપના મોહન કુંડારિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે ટક્કર

3/8
image

વડોદરામાં રંજનબેન ભટ્ટ અને કોંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે ટક્કર

4/8
image

કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નરેશ મહેશ્વરી આમને-સામને

5/8
image

નવસારી બેઠક પર ભાજપના સી.આર.પાટીલ અને કોંગ્રેસના ધર્મેશ પટેલ આમને-સામને

6/8
image

પંચમહાલ બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના વી.કે.ખાંટ આમને-સામને

7/8
image

પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડૂક અને કોંગ્રેસના લલિત વસોયા વચ્ચે ટક્કર

8/8
image

વલસાડમાં ભાજપના કે.સી.પટેલ અને કોંગ્રેસના જીતુ ચૌધરી વચ્ચે ટક્કર