સલમાનની 'રેસ 3' રિલીઝ, આ 7 જબરદસ્ત ડાયલોગ તમને થિયેટર સુધી લઈ જશે

બોલિવૂડ અભિનેતા સલમાન ખાન, બોબી દેઓલ, સાકિબ સલીમ, અનિલ કપૂર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તથા ડેઈઝી શાહની ફિલ્મ રેસ 3 આજે રિલીઝ થઈ ગઈ.

1/8
image

સસ્પેન્સ થ્રિલર રેસ 3નું દિગ્દર્શન જેમણે કર્યું છે તે રેમો ડિસૂઝાએ કહ્યું કે રેસ 3થી અગાઉ બે ફિલ્મોમાં સેફે સારુ કામ કર્યુ હતું પરંતુ આ વખતે દર્શકોને સલમાનનો તડકો જોવા મળશે. હું ચોક્કસપણે કહી શકું છું કે સલમાનના સ્ટંટ સામે લોકો સૈફને ભૂલી જશે. ફિલ્મ રેસ 3માં અનેક દમદાર ડાયલોગ છે જે ફિલ્મની વાર્તામાં જાન લાવવા માટે પૂરતા છે. તો આવો જાણીએ કે ફિલ્મના જે દમદાર ડાયલોગ છે તેના પર એક નજર ફેરવીએ.

2/8
image

યે રેસ જિંદગી કી રેસ હૈ, કિસી કી જિંદગી લેકર હી ખત્મ હોગી.

3/8
image

પરિવાર કે લીયે અગર કિસી કી જાન લેની પડે, તબ ભી હમ પીછે નહીં હટેંગે.

4/8
image

ગુસ્સે મેં લીયા હુઆ ડિસિઝન હંમેશા નુકસાન પહોંચાતા હૈ. ઈસ લીયે પહલે મેને ડિસિઝન લિયા એન્ડ નાઉ, આઈ એમ ગેટિંગ એંગ્રી..વેરી એંગ્રી

5/8
image

તુમ્હારા યકીન કૈસે તોડ સકતી હૂં. વેસે ભી વાદે ઔર ઈરાદે કી બડી પક્કી હૂં મૈ.

6/8
image

હમારે બિઝનેસ પર કોઈ નઝર ડાલે, વો હમે બરદાશ્ત નહીં. અવર બિઝનેસ કી અવર બિઝનેસ... નન ઓફ યોર બિઝનેસ.

7/8
image

હમારે બિઝનેસ મેં દુશ્મન જિતને કમ હો, ઉતના હી બિઝનેસ બઢતા હૈ.

8/8
image

જિસ રેસસે હમે નિકાલને કી બાત કર રહા હૈ યે બેવકૂફ, વો નહીં જાનતે, ઉસ રેસ કા સિકંદર મૈં હું.