18 વર્ષ સાઉથના સુપરસ્ટાર સાથે લિવઈનમાં રહ્યા બાદ પણ કેમ આજે સિંગલ છે તબ્બુ?
તબ્બુએ અંદાજે 18 વર્ષ સુધી સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનને ડેટ કર્યું હતું. એટલુ જ નહિ, નાગાર્જુન માટે તબ્બુ હૈદરાબાદ પણ શિફ્ટ થઈ ગઈ હતી
ઝી મીડિયા/બ્યૂરો :તબ્બુ બોલિવુડની બહેતરીન એક્ટ્રેસમાંના એક છે. પોતાની એક્ટિંગથી તબ્બુ (Tabu) એ અનેક એવોર્ડ મેળવ્યા છે. પરંતુ જ્યારે તેમની પર્સનલ લાઈફની વાત આવે છે તો તેમાં તેને ક્યારેય સફળતા મળી નથી. તેમના અફેર વિશે એક જમાનામાં ભારે ચર્ચા હતી, તેના બાદ તે સિંગલ રહી હતી. ત્યારે તબ્બુના જન્મદિવસે તેમના અફેર્સ વિશે જાણીએ...
તબ્બુન ટક્કર આપે તેવુ કોઈ નથી
तब्बू (Tabu) बॉलीवुड की बेहतरीन एक्ट्रेस में से एक हैं. एक्ट्रेस का फिल्मी करियर तो अच्छा रहा है लेकिन लव लाइफ अच्छी नहीं रही.
18 વર્ષ નાગાર્જુન સાથે અફેર
તબ્બુએ અંદાજે 18 વર્ષ સુધી સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનને ડેટ કર્યું હતું. એટલુ જ નહિ, નાગાર્જુન માટે તબ્બુ હૈદરાબાદ પણ શિફ્ટ થઈ ગઈ હતી.
લિવ ઈન રિલેશનશિપમાં રહી તબ્બુ
નાગાર્જુન સાથે રહેવા માટે તબ્બુએ હૈદરાબાદમાં એક ઘર પણ ખરીદ્યું હતું. તેઓ અહી સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા.
નાગાર્જુન તબ્બુને છોડીને જતા રહ્યા
તબ્બુએ નાગાર્જુનના દીકરાને પણ ઉછેર્યો હતો, પરંતુ વાત જ્યારે લગ્નની આવી તો નાગાર્જુન પાછળ હટી ગયા હતા.
નાગાર્જુન સાથે લગ્ન કરવામાં તબ્બુને ધર્મ નડ્યો
નાગાર્જુનના પિતા તબ્બુ અને તેના લગ્નને લઈને વિરોધમાં હતા. કારણ કે તબ્બુ મુસ્લિમ હતી, અને ત્યાર બાદ નાગાર્જુને તેમને છોડી દીધા હતા.
અમલા સાથે કર્યા લગ્ન
તબ્બુને છોડ્યા બાદ નાગાર્જુને પિતાની પસંદગી મુજબ એક્ટ્રેસ અમલા સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તબ્બુ કોઈ અન્ય સાથે સંબંધમાં જોડાઈ નહિ.
Trending Photos