B-Town Celebs: આ બોલીવુડ સ્ટાર્સે ખૂબ નાની ઉંમરમાં બંધાઇ ગયા લગ્નના બંધનમાં

Early Marriage Of B-Town Celebs: બોલીવુડના કેટલાક સ્ટાર્સ એવા પણ છે જેમણે ખૂબ જ જલદી સાત ફેરા લેવાનો નિર્ણય કરી લીધો હતો. નીતૂ કપૂરથી માંડીને આયુષ્માન ખુરાના સુધી, આ કેટલાક સેલેબ્રિટીઝને ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. જાણો કઇ ઉંમરમાં કયા સ્ટાર્સે કર્યા લગ્ન... 

નીતૂ કપૂર અને ઋશિ કપૂર

1/5
image

નીતૂ કપૂર જ્યારે ઋષિ કપૂરની સાથે લગ્નના બંધનમાં બધાઇ હતી, ત્યારે તેમની ઉંમર 21 વર્ષની હતી. નીતૂ કપૂર અને ઋષિ કપૂરની જોડી મોટા પડદા પર પણ ખૂબ પસંદ કરવામાં આવતી હતી. 

શાહરૂખ ખાન અને ગૌરી ખાન

2/5
image

શાહરૂખ ખાને પોતાના પ્રેમ ગૌરી ખાન સાથે ફક્ત 25 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. શાહરૂખ ખાન મોટાભાગે એમ કહેતા જોવા મળે છે કે તે ગૌરી માટે ખૂબ પઝેસિવ હતા. 

ડિમ્પલ કાપડિયા અને રાજેશ ખન્ના

3/5
image

કદાચ તમને આ વાત પર વિશ્વાસ નહી થાય કે ડિમ્પલ કાપડિયા 17 વર્ષની ઉંમરમાં જ રાજેશ ખન્નાની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ હતી. રાજેશ ખન્ના 1980 ના દાયકામાં સુપરસ્ટાર હતા. 

આમિર ખાન અને રીના દત્તા

4/5
image

બોલીવુડના પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાને પોતાની પહેલી વાઇફ રીના દત્તા સાથે ફક્ત 21 વર્ષની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. 

આયુષ્માન ખુરાના અને તાહિરા કશ્યપ

5/5
image

આયુષ્માન ખુરાનાએ 26 વર્ષની ઉંમરમાં પોતાની હાઇ-સ્કૂલની ક્રશ રહેલી તાહિરા કશ્યપ સાથે સાત ફેરા લીધા હતા. આયુષ્માન ખુરાના સોશિયલ મુદ્દાઓ પર ફિલ્મ કરવા માટે જાણિતા છે.