આ શનિવારે બનશે ભદ્રા મહાપુરૂષ રાજયોગ, આ રાશિના જાતકોની બલ્લે-બલ્લે


Bhadra Mahapurush Raja Yoga : વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહ સૌથી નાનો અને સૂર્યની સૌથી પાસે સ્થિત ગ્રહ છે. બુધ વાણી અને તર્ક શક્તિનો કારક ગ્રહ છે, જે દરેક ગ્રહની જેમ એક ચોક્કસ સમયે રાશિ બદલે છે. 3 દિવસ બાદ બુધ મિશુન રાશિમાં ગોચર કરશે. જેનાથી મહાપુરૂષ રાજયોગ બનશે. જાણો આ યોગથી ક્યા જાતકોને ફાયદો થશે. 


 

24 જૂને બુધ પરિવર્તન

1/4
image

 

આ મહિનાના અંતમાં એટલે કે 24 જૂને બુધ ગ્રહ રાશિ બદલીને મિથુન રાશિમાં જશે અને ભદ્રા મહાપુરૂષ રાજયોગ બનાવશે. વૈદિક જ્યોતિષમાં શુભ મનાતો આ યોગ ત્રણ રાશિઓ પર બુધ દેવની કૃપા વરસાવશે. 

મીન

2/4
image

બુધનું ગોચર તમારા માટે લાભકારી છે. ચોથા ભાવમાં આવીને બુધ તમને સંપત્તિથી લાભ આપશે. તમે નવી ગાડી ખરીદી શકો છો.  તમારી આર્થિક સ્થિતિમાં પણ મજબૂતી આવશે. તમને સન્માન મળશે. 

તુલા

3/4
image

ભાગ્ય સ્થાન પર બુધ તમને નવી તક આપશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. આ સમયમાં કોઈ સફળતા મળશે.  તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. 

કુંભ

4/4
image

બુધનું ગોચર તમારી ભાગ્ય બદલી દેશે. સંતાન તરફથી કોઈ ગુડ ન્યૂઝ મળી શકે છે. ક્યાંકથી અચાનક ધન મળી શકે છે.  પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે.

(Disclaimer: આ લેખ સામાન્ય જાણકારી છે, ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)