Tokyo Olympics: કોઈ મોડલથી કમ નથી જર્મન એથલીટ Alica Schmidt, તેની સુંદરતાના દિવાના છે લોકો
લાંબા સમય પછી અંતે જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક શરૂ થયો. રમતના સૌથી મોટા મહાકુંભમાં દરેક ખેલાડી મેડલ જીતવાના મનોબળ સાથે મેદાનમાં ઉતરે છે.
અમુક ખેલાડીઓ અને એથ્લીટ એવા પણ હોય છે. જે લાયકાતની સાથે તેમની ફેમ ફોલોઈંગ અને સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર રાજ કરે છે. જર્મનીની અલિસા સ્મિટને સૌથી સુંદર એથ્લીટમાંની એક માનવામાં આવે છે.
જર્મન સેન્સેશન
જર્મન એથ્લીટ અલિસાને દુનિયાની સૌથી સુંદર અને સેક્સિએસ્ટ એથ્લીટ ગણવામાં આવે છે. ફોટા અને વીડિયોના દમ પર સોશિયલ મીડિયામાં લોકોના દિલ પર કરે છે રાજ. અલિસા દુનિયાની સૌથી સેક્સી એથ્લીટનું ટાઈટલ પોતાના નામ પર કરી ચૂકી છે.
ફોટો સાભાર: (alicasmd/Instagram)
સેક્સિએસ્ટ એથ્લીટના ટેગથી છે નફરત
'ધ સન ના એક રિપોર્ટ ના અનુસાર ટોક્યો ઓલિમ્પિક શરૂ થતા પહેલા અલિસા સ્મિટ એ જણાવ્યું હતું કે મને સેક્સિએસ્ટ એથ્લીટનો ટેગ ગમતો નથી. અને હું તેનાથી નફરત કરું છું. અલિસા સ્મિટના ઇન્સ્ટાગ્રામ પર છે લાખો ફોલોઅર્સ
ફોટો સાભાર: (alicasmd/Instagram)
ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની શક્યતા
ઓલિમ્પિકની સાથે જોડાયેલ ઈન્સ્ટાગ્રામ પેજ પર હાલમાં 3.9 મિલિયન ફોલોઅર્સ છે. જ્યા એક થી વધીને એક એથ્લીટ પોતાના ટેલેન્ટ દેખાડે છે. અલિસા હાલમાં ટોક્યોમાં છે અને ઓલિમ્પિકમાં તેને મેડલ મેળવી શકે છે.
ફોટો સાભાર (alicasmd/Instagram)
બોરૂશિયા ડોર્ટમંડ ક્લબની કોચ છે અલિસા
તમને જણાવી દઈએ કે અલિસાની ફિટનેસ જોરદાર છે. અલિસાને જર્મનીના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ બોરૂશિયા ડોર્ટમંડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.
અલિસાનો સ્વભાવ છે વિનમ્ર
8 નવેમ્બર 1998માં જર્મની અલિસા સ્મિટનો થયો જન્મ થયો હતો. હાલમાં તેની વય માત્ર 22 વર્ષની જ છે. અલિસાને જર્મનીની ફયૂચર સ્ટાર માનવામાં આવે છે.
અલિસાએ જુનિયર લેવલથી કરી હતી શરૂઆત
અલિસા એ તેની કારકિર્દીની શરૂઆત જુનિયર લેવલથી કરી હતી. અલિસાએ અંડર-20 યૂરોપિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 400 મીટરની રેલી દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અલિસા ના ફોટા ટ્રેક પરના હોય કે વેક્સીનને લગતા હોત દરેકમાં તે સુંદર લાગે છે.
રાઇઝિંગ સ્ટાર છે અલિસા સ્મિટ
અલિસા 4×400m મીટરની રીલે રેસમાં એક રાઇઝિંગ સ્ટાર કહી શકાય છે. તેની કેટેગરીમાં અલિસા વીજળીની ઝડપે દોડે છે. ટોક્યો ઓલિમ્પિક ની શરૂઆતમાં જ અલિસા એ દોડમાં ભાગ લીધો. તેના આગામી રાઉન્ડમાં મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે
ફોટો સાભાર: (Action Press)
Trending Photos