Knowledge: Flight માં મોટેભાગે Female સ્ટાફ જ કેમ હોય છે? તમે વિચારતા હશો એ નહીં, કંઈક અલગ જ છે કારણ

મોટાભાગની એરલાઈન્સ મહિલાઓને જ કેબિન ક્રૂ નિયુક્ત કરે છે. તેના માટે તે આ મહિલાઓને વિધિવત ટ્રેનિંગ પણ આપે છે. અનેક લોકો તેને માત્ર ગ્લેમર સાથે જોડીને જુએ છે. પરંતુ તેની પાછળ બીજા જ કારણ છે. તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં સમયે જોયું હશે કે યાત્રા દરમિયાન મુસાફરોની મદદ કરવા માટે એર હોસ્ટેસ હોય છે. ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે પુરુષોની જગ્યાએ મહિલાઓને જ પસંદ કરવામાં આવે છે. દુનિયાભરની મોટાભાગની વિમાન કંપનીઓ મહિલાઓને જ ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે રાખવાનું પસંદ કરે છે.

નવી દિલ્હીઃ તમે ફ્લાઈટમાં મુસાફરી કરતાં સમયે જોયું હશે કે યાત્રા દરમિયાન મુસાફરોની મદદ કરવા માટે એર હોસ્ટેસ હોય છે. ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે પુરુષોની જગ્યાએ મહિલાઓને જ પસંદ કરવામાં આવે છે. દુનિયાભરની મોટાભાગની વિમાન કંપનીઓ મહિલાઓને જ ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે રાખવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે કયારેય વિચાર્યું છે કે આવું કેમ હોય છે? વિમાન કંપનીઓ સમજી વિચારીને મહિલાઓને જ ફ્લાઈટ અટેન્ડેન્ટ કેમ બનાવે છે. જો તમે વિચાર્યું છે અને હજુ સુધી તેનો જવાબ મળ્યો નથી તો ચિંતા ન કરશો. અમે તમને તેના વિશે વિગતવાર માહિતી આપીશું.

સૌથી પહેલાં એ જાણી લો કે એવું બિલકુલ નથી કે એરલાઈન્સે પુરુષોને ફ્લાઈટ અટેન્ડેન્ટ તરીકે નિયુક્ત કર્યા નથી. પરંતુ તેની સંખ્યા બહુ ઓછી છે. કેટલીક પસંદગીની એરલાઈન્સ જ આવું કરે છે. પુરુષોને ફ્લાઈટ અટેન્ડેન્ટ નિયુક્ત કરનારી કંપનીઓનું કહેવું છે કે તે એવી સ્થિતિમાં પુરુષોને પસંદ કરે છે. જયાં વધારે બળ અને મહેનતની જરૂર હોય છે. તે સિવાય કોઈ વિમાનના કેબિન ક્રૂનું કામ ગ્લેમર સાથે પણ જોડીને જોવામાં આવે છે.

અનેક બાબતોમાં મહિલાઓ હોય છે અવ્વલ

1/5
image

સામાન્ય રીતે જોવામાં આવે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓનું વજન ઓછું હોય છે. કોઈ એરલાઈન્સ માટે ઓછું વજન હોવાનો અર્થ એ છે કે તેમને ઓછું ઈંધણ ખર્ચ કરવું પડશે. તેમજ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે. ઉડાન દરમિયાન સર્વિસ અને અન્ય વ્યવસ્થા પર અત્યંત ખાસ ધ્યાન આપવામાં આવે છે. 

 

 

Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?

મહિલાઓને અપાય છે પ્રાથમિકતા

2/5
image

મોટાભાગના વિમાનોમાં મહિલાઓ જ કેબિન ક્રૂ હોય છે. એક અનુમાન પ્રમાણે મેલ અને ફિમેલ કેબિન ક્રૂ મેમ્બરનો આંકડો 2/20 છે. કેટલીક વિદેશી એરલાઈન્સમાં આ આંકડો 4/10નો પણ છે. હોસ્પિટેબિલિટી સાથે જોડાયેલ કામ માટે મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. તેની પાછળ કેટલાંક કારણ છે.

 

 

રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

પુરુષો કરતા મહિલાઓની કોમ્યુનિકેશન સ્કિલ સારી હોય છે

3/5
image

એવું માનવામાં આવે છે કે લોકો કોઈપણ પુરુષની અપેક્ષા મહિલાઓની વાત વધારે ધ્યાનથી સાંભળે છે. ફ્લાઈટમાં જરૂરી નિર્દેશોનું પાલન અને સેફ્ટી ગાઈડલાઈન્સ વિશે જણાવવા પર મહિલાઓેને મુસાફરો ધ્યાનથી સાંભળે છે. મહિલાઓ પુરુષો કરતા સારી કોમ્યુનિકેશન સ્કિલ ધરાવે છે. તે કોઈને પણ સારી રીતે કોઈ વાત સમજાવી શકે છે.

 

 

શું તમે મહિલાઓના આ અંગોના નામ જાણો છો? અમુક Private Body Parts ના નામ તો ઘણી મહિલાઓને પણ નથી હોતા ખબર!

પુરુષોની સરખામણીએ મહિલાઓ હોય છે વધુ આકર્ષક

4/5
image

પુરુષોની સરખામણીએ મહિલાઓ આકર્ષક પણ દેખાય છે. મુસાફરોના સ્વાગત અને ગુડબાયના સમયે પણ પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે વિનમ્ર હોય છે. તેનાથી એરલાઈન્સ પ્રત્યે મુસાફરોની ઈમેજ સારી હોય છે. એટલું જ નહીં સુંદર દેખાવાની સાથો-સાથ મહિલાઓ એક સારી મેનેજર પણ હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિને સારી રીતે મેનેજ કરી લેતી હોય છે.

 

 

FACEBOOK, TWITTER અને INSTAGRAM Account ની સુરક્ષાનું આ રીતે રાખો ધ્યાન, હેકર નહીં કરી શકે હેક

ગ્લેમર ઈંડસ્ટ્રીમાં મહિલાઓનું વધારે મહત્ત્વ

5/5
image

પુરુષોની સરખામણીએ મહિલાઓ વધારે ઉદાર હોય છે. જે કેબિન ક્રૂ માટે જરૂરી ગુણ માનવામાં આવે છે. તે સારી રીતે મુસાફરને સારી રીતે સમસ્યાનું સમાધાન થાય તે સુનિશ્વિત કરાવવામાં સક્ષમ હોય છે.

 

 

Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist