Aashram 3: આ 5 તસ્વીરોમાં એશા ગુપ્તાએ બાબા નિરાલા સાથે તમામ હદો પાર કરી, બોલ્ડનેસને જોરદાર તડકો

Aashram 3: આશ્રમની ત્રીજી સીઝન ખૂબ ચર્ચામાં છે. તાજેતરમાં આશ્રમ સીરિઝ લોકોને ખુબ જ પસંદ પડી રહી છે. સોશિયલ મીડિયા પર આશ્રમ 3ના રિવ્યૂથી ભરાયેલો પડ્યો છે, જ્યારે આ વેબ સીરિઝના બે લોકોની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં તે સીન્સ છે જે બોબી દેઓલ અને ઈશા ગુપ્તાની સાથેના છે. જુઓ સોશિયલ મીડિયા પર ઈશા અને બોબીના કયા સીન્સની તસવીરો વાઈરલ થઈ રહી છે.

1/6
image

આશ્રમ 3 વેબ સીરિઝ ઈશા અને બોબી દેઓલના ઈન્ટીમેન્ટ સીન્સના કારણે સૌથી વધુ ચર્ચામાં છે.

2/6
image

ઈશા આ વેબ સીરિઝમાં સોનિયાનો રોલ નિભાવી રહી છે. સોનિયા તેમાં મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવી રહેલા હુકુમ સિંહના મિત્ર બનેલા છે, જે બાબાના આશ્રમમાં પહોંચી ગઈ છે.

3/6
image

આ સ્ક્રીનશોટમાં બોબી અને ઈશા ગુપ્તા એક સાથે ઘણા બોલ્ડ અંદાજમાં નજરે પડી રહી છે.

4/6
image

આ વખતે બોબીએ ઈશાની સાથે એવા એવા બોલ્ડ સીન્ય આપ્યા છે, જેના સ્ક્રીનશોર્ટ વાયરલ થઈ રહ્યા છે.

5/6
image

આશ્રમ 3માં બોબી દેઓલની સાથે આ વખતે ઈશા ગુપ્તાએ બોલ્ડનેસનો તડકો લગાવતી નજરે પડી રહી છે.

6/6
image