આ 5 તસવીરોમાં છુપાયેલી વસ્તુ શોધવી ખાવાના ખેલ નથી, મોટા ધુરંધરો પણ થયા છે ફેલ

આ તસવીરોને ધ્યાનથી જુઓ. આ તસવીરોમાં જ તમારા સવાલનો જવાબ છે. હવે આપી બતાવો આ ઉખાણાઓનો જવાબ

આ 5 તસવીરોમાં છુપાયેલી વસ્તુ શોધવી ખાવાના ખેલ નથી, મોટા ધુરંધરો પણ થયા છે ફેલ

ઝી મીડિયા/બ્યૂરો :તમે કેટલા હોશિયાર છો, તે તો ત્યારે જ સાબિત થાય છે જ્યારે તમે કોઈ મુસીબતમાંથી બહાર નીકળો છો. તમારું દિમાગ કેટલુ તેજ દોડે છે તેનાથી તમારી હોશિયારી સાબિત થાય છે. આજે અમે તમને દિમાગ દોડાવવાની તક આપીશું. જો તમે આ પઝલ સોલ્વ કરીને બતાવશો તો તમે પાક્કા હોશિયાર સાબિત થશો. આ 5 તસવીરોમાં આપેલા ઉખાણા (Puzzles) શોધી બતાવો તો તમે હીરો હીરાલાલ બની જશો. 

આ તસવીરોને ધ્યાનથી જુઓ. આ તસવીરોમાં જ તમારા સવાલનો જવાબ છે. હવે આપી બતાવો આ ઉખાણાઓનો જવાબ. 
 
1. જ્યાં તમારી નજર છે, સસલુ પણ ત્યાં જ છે 

No description available.

2. તમારી નજર કરો તેજ, શોધી કાઢો બટાકું

No description available.

3. માછલીઓ સાથે નજર આવશે એક પંખ

No description available.

4. આમાં ચેરી શોધવાની જવાબદારી તમારી

No description available.

5. આમાં શોધી કાઢો છુપાયેલો સાપ 

No description available.

આ રહ્યા તમારા તમામ ઉખાણાના જવાબ.....

No description available.

No description available.

No description available.

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news