Sarkari Naukri: 8મું પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ...ડિપ્લોમાવાળા માટે સરકારી નોકરીની તક, જાણો માહિતી

Latest Sarkari Naukri: સરકારી નોકરીની શોધ કરનારાઓ માટે અમે તમને દેશભરમાં નીકળેલી નોકરીઓની જાણકારી આપી રહ્યા છીએ. જો તમે પણ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો અમે અહીં તે સંલગ્ન સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ. 

Sarkari Naukri: 8મું પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ...ડિપ્લોમાવાળા માટે સરકારી નોકરીની તક, જાણો માહિતી

Latest Sarkari Naukri: સરકારી નોકરીની શોધ કરનારાઓ માટે અમે તમને દેશભરમાં નીકળેલી નોકરીઓની જાણકારી આપી રહ્યા છીએ. જો તમે પણ સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો અમે અહીં તે સંલગ્ન સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ. આ નોકરીઓ 8માં ધોરણથી લઈને 10મું પાસ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાવાળા માટે પણ સરકારી નોકરીની તક લઈને આવી છે. 

NTPC recruitment 2023 for 152 Mining Overman and other posts
NTPC લિમિટેડે માઈનિંગ ઓવરમેન, ઓવરમેન (મેગેઝીન), મિકેનિકલ સુપરવાઈઝર, ઈલેક્ટ્રિકલ સુપરવાઈઝર, વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટ્રક્ટર, માઈન સર્વે અને માઈનિંગ સરદાર સહિત અલગ અલગ પદો માટે 152 વેકેન્સીની જાહેરાત કરી છે. ઈચ્છુક ઉમેદવાર 5મી મે, 2023 કે તે પહેલા અધિકૃત વેબસાઈટ careers.ntpc.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 

MPPSC Librarian Recruitment 2023
મધ્ય પ્રદેશ લોકસેવા આયોગ (MPPSC) એ મધ્ય પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ 255 લાઈબ્રેરિયન પદો માટે નોટિફિકેશન જારી કર્યું છે. આ પદો પર અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 19મી મે 2023 છે. 

WBPSC Judicial Service Mains Admit Card 2023
પશ્ચિમ બંગાળ લોક સેવા આયોગ (WBPSC) એ પોતાની અધિકૃત વેબસાઈટ પર ન્યાયિક સેવા મુખ્ય પરીક્ષાના એડમિટ કાર્ડ અપડેટ અને ડિટેલ શેડ્યુલ બહાર પાડ્યા છે. આયોગ 4 મે 2023થી મુખ્ય પરીક્ષા આયોજિત કરશે. 

HSSC Recruitment 2023 For 31000+ Group C posts
હરિયાણા કર્મચારી પસંદગી આયોગે પોતાની અધિકૃત વેબસાઈટ પર 31000+ ગ્રુપ સી પદો માટે નોટિસ બહાર પાડી છે. આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 5મી મે 2023ના રોજ રાતે 11.59 વાગ્યા સુધી છે. 

ECGC PO Notification 2023
ઈસીજીસીએ અલગ અલગ ફેકલ્ટીમાં 17 પીઓ પદોની ભરતી માટે ડિટેલ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પદો પર પસંદગી લેખિત પરીક્ષા બાદ ઈન્ટરવ્યુના આધાર પર કરવામાં આવશે. ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર આ પદો માટે 2જી મેથી 31 મે 2023 સુધી અરજી કરી શકે છે. 

SAIL Recruitment 2023 For 239 Trade Apprentice Posts
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) એ પોતાના SAIL IISCO સ્ટીલ પ્લાન્ટ બર્નપુર પ્લાન્ટ માટે 239 ટ્રેડ અપરેન્ટિસ પદો માટે નોટિસ બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્ર ઉમેદવાર 29 એપ્રિલ 2023 સુદી કે તેના પહેલા આ પદો માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 

SIDBI SO Recruitment 2023
ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી)એ પોતાની અધિકૃત વેબસાઈટ પર કરારના આધારે આઈટી એક્સપર્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સિડબી એસઓ ભરતી 2023 અરજી પ્રક્રિયા, વય મર્યાદા, યોગ્યતા અને અન્ય ડિટેલ જુઓ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news