Join Airforce 2023: ધો.12 પાસ માટે પણ વાયુ સેનામાં જોડાવાની તક, જુઓ અગ્નિવીરવાયુની ભરતી પ્રક્રિયા
Indian Airforce: અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અગ્નિવીરવાયુની વેબસાઇટ anipathvayu.cdac.in પર જઈને ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઇન અરજી 17 માર્ચથી શરૂ થશે
Trending Photos
Agniveer recruitment: IAF અગ્નિવીર ભરતી 2023 રજિસ્ટ્રેશન: ભારતીય નેવીમાં 'અગ્નિવીર' બનવાની સારી તક રહેલી છે. ભારતીય વાયુ સેનાએ અગ્નિવીરવાયુ ભરતી 2023નું નોટિફિકેશન જાહેર કર્યુ છે. અગ્નિવીરવાયુ ભરતી પરીક્ષા 20 મે 2023ના રોજ યોજાશે. આ ભરતી અવિવાહિત પુરુષ અને મહિલા બંને માટે છે.
અગ્નિવીર ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર અગ્નિવીરવાયુની વેબસાઇટ anipathvayu.cdac.in પર જઈને ઓનલાઇન એપ્લિકેશન કરી શકે છે. ઓનલાઇન અરજી 17 માર્ચથી શરૂ થશે. યોગ્ય ઉમેદવાર સત્તાવાર વેબસાઇટના માધ્યમથી 31 માર્ચ 2023 સુધી ઓનલાઇન ઉમેદવારી ફોર્મ જમા કરી શકે છે.
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: 8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ જાણો મોદીજીના હાથમાં પહેરેલા કાળા દોરાનું રહસ્ય
આ પણ વાંચો: રોટલીને જ બનાવી દીધી કેક, મોટા ભાઈએ હેપ્પી બર્થડે ગીત ગાયું, જુઓ લાગણીસભર વીડિયો
અગ્નિવીર ભરતી માટે યોગ્યતા:
સાઈન્સ સ્ટ્રીમ માટે: માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ગણિત, ફિઝિક્સ અને અંગ્રેજી વિષય સાથે ઓછામાં ઓછા 50 ટકા લોકો સાથે પાસ થવું જોઈએ. અંગ્રેજીમાં 50 ટકા માર્ક્સ જોઈએ. અથવા 50 ટકા માર્ક્સની સાથે ત્રણ વર્ષનું એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલ હોય. આ ફિઝિક્સ, મેથ્સ જેવા બે નૉન વોકેશનલ સબજેક્ટ સાથે વોકેશનલ કોર્સમાં 50 ટકા માર્ક્સ હોવા જોઈએ.
સાઈન્સ સ્ટ્રીમ ઉપરાંત:
50 ટકા તેની સાથે ધોરણ 12 પાસ હોવો જોઈએ. અંગ્રેજી વિષયમાં 50 ટકા માર્ક્સ જરૂરી છે.
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
આ પણ વાંચો: Personal Blogging દ્વારા કરવા માગો છો લાખોની કમાણી તો આ સરળ Tips ફોલો કરો
આ પણ વાંચો: Career: 12મા ધોરણ પછી Gaming Industryમાં કરિયર બનાવો, લાખોના પગારની મળશે નોકરી
IAF અગ્નિવીર ભરતી 2023માં ઉંમર મર્યાદા:
યોગ્ય ઉમેદવારનો જન્મ 26 ડિસેમ્બર 2006થી 26 જૂન 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ. તેની ઉંમર સીમા 21 વર્ષથી વધુ ન હો. વધુ માહિતી માટે નોટિફિકેશનને ધ્યાનથી વાંચો.
આ પણ વાંચો: હાઈ બ્લડ શુગર લેવલને ઝડપથી ઘટાડે છે આ નાના દાણા, કેન્સર અને હૃદયનો રોગ પણ રહે છે દૂર
આ પણ વાંચો: ઘડપણમાં આવકની ગેરન્ટી! 100 રૂપિયાનું કરો રોકાણ, દર મહિને મળશે 20 હજારનું પેન્શન
આ પણ વાંચો: અડધો કલાક પાણીમાં ડૂબ્યા પછી પણ ચાલશે આ ફોનના શ્વાસ, ખરીદી કરવા લોકોની પડાપડી
IAF અગ્નિવીર ભરતી 2023 સૂચના:
કેવી રીતે ભરતી?
યોગ્ય અરજદારે સૌથી પહેલાં ઓનલાઈન લેખિત પરીક્ષા આપવી પડશે. જે 20 મે 2023ના રોજ યોજાશે. તેના પછી શારીરિક સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવું (PFT) અને મેડિકલ ટેસ્ટ થશે.
મહત્વનું છેકે અગ્નિપથ યોજના હેઠળ ભારતીય આર્મી,વાયુ સેના અને નેવીમાં અગ્નિવીરોની ભરતી 4 વર્ષ માટે આવશે. ચાર વર્ષ ટ્રેઈન કર્યા પછી માત્ર 25 ટકા અગ્નિવીરોની કાયમી નિમણૂક કરાશે. ટ્રેનિંગ દરમિયાન અગ્નિવીર ભારતીય એર ફોર્સ અને ભારતીય એરફોર્સની સીએસડી કેન્ટીનનો પણ લાભ લઈ શકે છે. તેનો 48 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્શ્યોરન્સ હશે. વર્ષના 30 દિવસની રજાઓ મળશે. તે સિવાય સિક લીવનો પણ ઑપ્શન હશે.
આ પણ વાંચો: રિસ્ક ના લેતા! સ્વચ્છતા બનશે સ્માર્ટફોનનો 'કાળ', બેઠા બેઠા લાગશે હજારો રૂપિયાની ચપત
આ પણ વાંચો: 30 વર્ષની ઉંમરે દરેક મહિલાએ કરાવવા પડશે આ 10 ટેસ્ટ, બીમારીઓથી રહેશે જોજનો દૂર
આ પણ વાંચો: આ બોલિવૂડ સુંદરીઓ 1 પોસ્ટથી છાપે છે કરોડો રૂપિયા, ચોંકાવશે Priyanka Chopraની કમાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે