Quiz: એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી હોય, બજારમાં આવે તો કાળી હોય અને ઘરે લાવો તો લાલ થઈ જાય ?

General Knowledge Quiz: આ પ્રશ્નો વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. અહીં આપેલા પ્રશ્નોને તમે નોટ કરી પણ રાખી શકો છો. આ પ્રશ્નોની મદદથી તમે મિત્રો સાથે મળીને તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આ પ્રશ્નો પુછીને તમે તમારા મિત્રોના જીકેને પણ ટેસ્ટ કરી શકો છો. 

Quiz: એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી હોય, બજારમાં આવે તો કાળી હોય અને ઘરે લાવો તો લાલ થઈ જાય ?

General Knowledge Quiz: એ વાત તો આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં સારી નોકરી મેળવવી હોય તો પરીક્ષા પાસ કરવી જ પડે છે. પરીક્ષા કોઈપણ હોય પરંતુ તેમાં જનરલ નોલેજ અને કરંટ અફેર્સ વિશે તો પુછવામાં આવે જ છે. 

જનરલ નોલેજ અને કરંટ અફેર્સ વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. આ બંને વિષય પરના પ્રશ્નો એસએસસી, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ કામ આવે છે. આજે તમારા માટે એવા જ કેટલાક પ્રશ્નો રજૂ કર્યા છે કે જે તમારા જ્ઞાનમાં વધારો કરશે. 

આ પ્રશ્નો વિશે આજ સુધી તમે જાણ્યું નહીં હોય. અહીં આપેલા પ્રશ્નોને તમે નોટ કરી પણ રાખી શકો છો. આ પ્રશ્નોની મદદથી તમે મિત્રો સાથે મળીને તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આ પ્રશ્નો પુછીને તમે તમારા મિત્રોના જીકેને પણ ટેસ્ટ કરી શકો છો. 

લોહીનો રંગ લાલ શા માટે હોય છે ?

જવાબ - લોહીનો રંગ લાલ હીમોગ્લોબિનના કારણે હોય છે. 

કયા જીવના લોહીનો રંગ બ્લુ હોય છે ?

જવાબ - ઓક્ટોપસ એક માત્ર જીવ એવો છે જેનું લોહી બ્યુ હોય છે. કારણ કે તેના લોહીમાં આયરન નહીં કોપર હોય છે. 

પૃથ્વીરાજ યૌહાણે કયા શહેરને પોતાની રાજધાની બનાવી હતી ?

જવાબ - પૃથ્વીરાજ ચૌહાણે અજમેર શહેરને પોતાની રાજધાની બનાવ્યું હતું.

ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ રેલ્વે ટ્રેક છે ?

જવાબ - ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ રેલ્વે ટ્રેક છે. 

એવી કઈ વસ્તુ છે જે ખેતરમાં લીલી, બજારમાં કાળી અને ઘરમાં લાલ થઈ જાય છે ?

જવાબ - જવાબ છે ચા પત્તી. ચા ખેતરમાં લીલી હોય. બજારમાં કાળી હોય અને ઘરે લાવી ચા બનાવો ત્યારે લાલ થઈ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news