ZEE NEWS WORLD EXCLUSIVE: LAC પર સૈનિકો હાલ પાછળ નહીં હટે

લદાખ પરાક્રમ પર કવરેજનો આજે 12મો દિવસ છે. ભારત-ચીન તણાવ પર સૌથી મોટા સમાચાર એ છે કે LAC પર તણાવના વાદળ છવાયેલા છે. ભારત-ચીન વચ્ચે તણાવ લાંબો ખેચાશે કારણ કે ભારત અને ચીનના સૈનિક એટલું જલદી પાછળ હટવા તૈયાર નથી. આ સમાચાર ફક્ત ZEE NEWS પાસે છે. 
ZEE NEWS WORLD EXCLUSIVE: LAC પર સૈનિકો હાલ પાછળ નહીં હટે

નવી દિલ્હી: લદાખ પરાક્રમ પર કવરેજનો આજે 12મો દિવસ છે. ભારત-ચીન તણાવ પર સૌથી મોટા સમાચાર એ છે કે LAC પર તણાવના વાદળ છવાયેલા છે. ભારત-ચીન વચ્ચે તણાવ લાંબો ખેચાશે કારણ કે ભારત અને ચીનના સૈનિક એટલું જલદી પાછળ હટવા તૈયાર નથી. આ સમાચાર ફક્ત ZEE NEWS પાસે છે. 

અમે તમને LAC પર તાજા સ્થિતિને લઈને ત્રણ મોટી વાત જણાવીએ છીએ.

1. ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત રહેશે.
2. ચીનની સેના ક્યારે પાછળ હટશે તે નક્કી નથી.
3. તણાવ ઘટાડવા માટે હજુ વધુ બેઠકો યોજાશે.

જુઓ LIVE TV

આ ખબર એટલા માટે જણાવવી જરૂરી છે કારણ કે ZEE NEWS ને બાદ કરતા કોઈ પણ તમને એ જણાવશે નહીં કે એલએસી પર શું થવાનું છે. એવા સમાચાર છે કે LAC પર તણાવ હટાવવાને લઈને 30 જૂનના રોજ થયેલી કોર કમાન્ડર સ્તરની વાતચીતમાં બંને દેશોની સેનાઓ વચ્ચે પાછળ હટવા પર સહમતિ જરૂર બની છે પરંતુ તણાવ લાંબો ખેંચાશે. સેના ક્યારે પાછળ હટશે તે હજુ નક્કી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news