જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ થઇ જશે લુપ્ત !

આ સંશોધન અનુસાર જે પ્રકારે વાતાવરણ બદલી રહ્યું છે આગામી 30 વર્ષમાં તે માણસ ન સહી શકે તેટલી હદે વધી જશે

જો આમ જ ચાલશે તો 2050 સુધીમાં પૃથ્વી પરથી માનવ થઇ જશે લુપ્ત !

નવી દિલ્હી : ક્લાઇમેટ ચેંજ, ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ સાથે જોડાયેલા સમાચારો આપણે સતત સાંભળતા આવીએ છે. આ અંગે અનેક મોટા સંશોધનો પણ થયા છે. આ તમામ શરતો આપણને ક્લાઇમેટ ચેંજનાં કારણે પૃથ્વીને પહોંચનારા નુકસાન અંગે જણાવે છે, પરંતુ આજે આપણે જે સંશોધન અંગે વાત કરવા જઇ રહ્યા છીએ તેઓ પરેશાન કરનારાઓ છે. આ અત્યાર સુધીનાં કોઇ પણ સંશોધનથી અનેક વધારે ગંભીર છે. 

ડોક્ટર્સની હડતાળ મુદ્દે ગૃહમંત્રાલયે બંગાળ સરકાર પાસે માંગ્યો અહેવાલ
કારણ કે આ રિસર્ચ આપણને જણાવે છે કે કઇ રીતે ક્લાઇમેટ ચેન્જના કારણે 2050 સુધી માનવ સભ્યતા ખતમ થઇ શકે છે. આ સાંભળીને એવું લાગે છે કે આ ખુબ જ વધારીને વાતો કરવામાં આવી રહી છે, પરંતુ તે સત્ય થવાની સંભાવના કલ્પના કરતા પણ વધારે હોઇ શકે છે. 

MP: જબલપુરમાં BJP કાર્યકરની હત્યા કરી લાશ રેતીમાં દફનાવી દીધી, લખ્યું 'The End'
ઓસ્ટ્રેલિયા ખાતેની એક થિંક ટેક 'breakthrough National Centre for Climate Resoration' ચેતવણી ઉચ્ચારી છે કે માનવ સભ્યતા આગામી 3 દશકોથી વધારે નહી બચી શકે. આ વર્ષ 2050 સુધીમાં પૃથ્વીનું સરેરાશ તાપમાન 3 સેલ્સિયસ જેટલું વધી જશે. 

પૈસા કમાવવા કુવૈત ગયેલા 5 યુવક ફસાયા, પરિવારજનોએ બચાવવા સરકારને કરી અપીલ
આ સંશોધનને સમજાવતા ઓસ્ટ્રેલિય સંરક્ષણ દળનાં ચીફ અને રોયલ ઓસ્ટ્રેલિયન નેવીના એડમિરલ ક્રિસ બૈરી જણાવે છે કે આ અહેવાલ માણસ અને પૃથ્વીની નિરાશાજનક સ્થિતી દર્શાવે છે. તે જણાવે છે કે માનવ જીવન હવે ભયંકર રીતે વિલુપ્ત થવાાની અણી પર છે. જેના કારણે ક્લાઇમેટ ચેન્જ, ક્લાઇમેટ ચેન્જ હવે માનવ અસ્તિત્વ માટે ખતરનાક સાબિત થઇ રહ્યું છે. એવો ખતરો જેને સંભાળવો લગભગ અશક્ય થઇ જસે. બૈરીએ પણ કહ્યું કે, ન્યૂક્લિયર વોર બાદ માનવ જીવનનો બીજો સૌથી મોટો ખતરો ગ્લોબલ વોર્મિંગ સામે છે. 

બેંગલુરુ: યેદુયરપ્પાની આગેવાનીમાં રસ્તા પર સુઈ ગયા BJP નેતા, કરી આ માગ
ગ્રીનપીસના કેમ્પેનર પુજરિણી સેન જણાવે છે કેરી પાસે ધરતીને બચાવવા માટે માત્ર 11થી 12 વર્ષ બાકી છે. જે પ્રકારે બાકી અનેક પ્રજાતીઓ વિલુપ્ત થઇ છે. જો અમે કાર્બન એમમિશન રોકવા માટે પગલા ઉઠાવ્યા ો રિયલ પોસિબલિટી છે કે 2050 સુધીમાં માણસ પણ વિલુપ્ત થવાની કગાર પર આવી જાય. તમામ દેશોની સરકારો હવે એક થઇને કામ કરવું ચાલુ કરવું પડશે. 

પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા, બોમ્બ બ્લાસ્ટમાં 3 TMC કાર્યકર્તાઓના મોત
આ રિસર્ચ સાથે જોડાયેલા સંશોધકોએ હાલની સ્થિતી જોતા 2050 સુધીનું એકપરિદ્રશ્ય તૈયાર કર્યું જેના અનુસાર...
1. 2050 સુધીમાં વિશ્વની અડધાથી પણ વધારે વસ્તી અને ધરતીનાં 35 % હિસ્સાને વર્ષમાં 20 દિવસ જીવલેણ ગરમીનો સામનો કરવો પડશે. 
2. કૃષી ઉત્પાદનના પાંચમા હિસ્સામાં ઘટાડો થશે. 
3. એમેઝોન ઇકોસિસ્ટમ નષ્ટ થઇ ચુકી હશે. 
4. આર્કટિક જોન ગર્મિમાં બરફ મુક્ત થઇ ચુક્યો હશે. 
5. સમુદ્ર સ્તર 0.5 મીટર જેટલુ વધી જશે. 
6. એશિયાની તમામ મહાન નદીઓ સુકાઇ ચુકી હશે. 
7. 1 અબજ કરતા વધારે લોકો પોતાનાં ઘ છોડીને અન્ય સ્થળો પર વસવા માટે મજબુત થઇ ઝસે. 
8. સેમી પરમેનેન્ટ એલ નીનો કંડિશન બની જશે. 
9. પૃથ્વીનો ત્રીજા ભાગનો હિસ્સો રણમાં પરિવર્તીત થઇ ચુક્યો હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news