બહુ જ વાયરલ થયો આ વીડિયો, માથા પર ભારે વજન લઇ છુટ્ટા હાથે સાઇકલ ચલાવે છે યુવક

Viral Video : છુટા હાથે સાઇકલ ચલાવી રહ્યો છે યુવક... વાહનોની અવર જવર વચ્ચે માથા પર ભારે વજન... IPS ઓફિસરે ટ્વીટર પર શેર કર્યો વીડિયો
 

બહુ જ વાયરલ થયો આ વીડિયો, માથા પર ભારે વજન લઇ છુટ્ટા હાથે સાઇકલ ચલાવે છે યુવક

Trending Video : સોશિયલ મીડિયા પર અવનવા કરતબોનો વીડિયો વાયરલ થતા હોય છે. ઘણી વખત એવું જોવા મળે છે, જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સાઇકલ ચાલક વાહનોની અવરજવર વચ્ચે છૂટા હાથે સાઇકલ ચલાવી રહ્યો છે. એટલું જ નહીં વીડિયોમાં જોઇ શકો છો કે, સાઇકલ ચાલકના માથા પર મોટા પ્રમાણમાં વજન છે. છતા પણ કોન્ફિડન્સ સાથે આ વ્યક્તિ સાઇકલ ચલાવે છે. આ વીડિયો યૂઝર્સને પણ પસંદ આવી રહ્યો છે... કેમ કે, આ રીતે સાઇકલ ચલાવવી સહેલી નથી હોતી..

તમને જણાવી દઇએ કે, આઇપીએસ ઓફિસર આરિફ શેખે ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમા તેઓએ કેપ્શન લખ્યું હતું કે, કઇ મળે કે ન મળે પણ લાઇફમાં આટલો કોન્ફિડન્સ મળવો જોઇએ. હાલ સાઇકલ ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news