9 મહિનાની પ્રેગ્નેંટ સ્ત્રી Gym માં જઇને કરવા લાગી આવી એક્સરસાઇઝ, લોકોના છૂટ્યા પરસેવા

Pregnant Woman Doing Exercise: ઘણા લોકો એવા હોય છે જે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી સલાહને માને છે અને નોર્મલ ડિલીવરી માટે ખૂબ કસરત કરે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમારા હોશ ઉડી જશે.

9 મહિનાની પ્રેગ્નેંટ સ્ત્રી Gym માં જઇને કરવા લાગી આવી એક્સરસાઇઝ, લોકોના છૂટ્યા પરસેવા

Pregnant Woman In Gym: જ્યારે પણ કોઇ મહિલા ગર્ભવતી થાય છે તો તે પહેલાં જ અઠવાડિયામાં સંભાળીને કામ કરવાનું શરૂ કરી દે છે જેથી તેના દ્વારા કરવામાં આવેલી ભૂલ બાળક પર અસર ન પડે. જોકે મહિલા સારી રીતે ટ્રેનિંગ લે અને સારા ડાઇટ ફોલો કરે તો બાળક પર અસર ન પડે. આજકાલના દૌરમાં સર્જરીથી બાળકો પેદા થાય છે અને એકદમ ઓછા લોકોને નોર્મલ ડિલીવરી થઇ જાય છે. ઘણા લોકો એવા હોય છે જે ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી સલાહને માને છે અને નોર્મલ ડિલીવરી માટે ખૂબ એક્સરસાઇઝ કરે છે. સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને તમાર હોશ ઉડી જશે. 

પ્રેગ્નેંટ મહિલાએ જિમમાં કરી આવી ખતરનાક એક્સરસાઇઝ
ઇન્ટરનેટ પર વાયરલ થનાર એક વીડિયોમાં તમે એક પ્રેગ્નેંટ મહિલાને જોઇ શકો છો કે તે જિમમાં જઇને એવી એવી કસરત કરી રહી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વીડિયોમાં એક પ્રેગ્નેટ મહિલાએ પોતાના બેબીબંપને બતાવ્યા અને પછી બંને પગને હવામાં અને બંને હાથ જમીન પર રાખીને થોડા સમય માટે બેલેન્સ કર્યું. આ વીડિયો જોઇને ભલભલાનો પરસેવો છૂટી ગયો અને વિચારમાં પડી ગયા કે આખરે આ કેવી રીત સંભવ છે. વીડિયોને શેર કરતાં landra.elisabeth નામના ઇંસ્ટાગ્રામ યૂઝરે જાણકારી આપી કે મહિલા 38 મહિનાથી પણ વધુ સમયથી પ્રેગ્નેંટ છે અને હવે ફક્ત દોઢ અઠવાડિયું જ બાકી છે. એટલે કે લગભગ 9 મહિનાની પ્રેગ્નેંટ મહિલાએ એવી ખતરનાક એક્સસાઇઝ કરી. 

વીડિયો જોયા બાદ દંગ રહી ગયા ઘણા યૂઝર્સ
આ વીડિયોને જોયા બાદ ઘણી અન્ય મહિલાઓએ તે પ્રેગ્નેંટ મહિલાને સર્તક રહેવા માટે કહ્યું. એક યૂઝરે વીડિયો જોયા બાદ કહ્યું, 'થઇ શકે છે કે ગર્ભનાળ પેટની અંદર હાજર બાળકના અંગો અને ગરદનની ચારેય તરફ લપેટેલી હોય. આવી કસરત કરતી વખતે સાવધાન રહેવું. 'આ વીડિયોને અત્યાર સુધી એક લાખ 50 હજારથી વધુ લોકોએ લાઇક કર્યું છે. એકબીજા યૂઝરે લખ્યું 'જો તમે ગર્ભવતી નથી તો પણ આ કસરતની એક ભૂલથી નુકસાન પહોંચી શકે છે. ના ફક્ત બાળક, પરંતુ મહિલા માટે પણ ખતરનાક છે. આ વિશે સારી રીતે વિચારવું જોઇએ. ઘણા અન્ય લોકોએ પણ આ વીડિયો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news