PM મોદીએ કહ્યું- પૂર્વ PMને ભારત માતા કી જય બોલવામાં શરમ આવે છે
ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહનું નામ લીધા વિના કહ્યું કે પૂર્વ પીએમને ભારત માતા કી જય બોલવામાં શરમ આવે છે. બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા સીનિયર નેતા હાજર છે.
Trending Photos
નવી દિલ્હી: ભાજપ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર પ્રહાર કર્યા. આ દરમિયાન તેમણે પૂર્વ પીએમ મનમોહન સિંહનું નામ લીધા વિના કહ્યું કે પૂર્વ પીએમને ભારત માતા કી જય બોલવામાં શરમ આવે છે. બેઠકમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા સીનિયર નેતા હાજર છે.
LIVE UPDATES-
- શાંતિ, એકતા સદભાવના પર વધુ ભાર મુકવો જોઇએ- PM
- એકતરફ દળ હિત, અમારા માટે દેશ હિત- PM
- કેટલાક લોકો પોતાના પક્ષ માટે જીવી રહ્યા છે, અમે દેશ માટે જીવીએ છીએ- PM
- અમે લોકો સબકા વિકાસ સબકા સાથ પર ચાલવાના છીએ- PM
- દેશમાં વિરોધી તંત્ર વધુ તાકાત સાથે સક્રિય થયું છે- PM
- શાંતિ વિના દેશનો વિકાસ સંભવ નથી- PM
- પૂર્વ પીએમને ભારત માતા કી જય બોલવામાં શરમ આવે છે- PM
- ભાજપ સાંસદ દેશ માટે સમય કાઢે- PM
- ભાજપ સંસદીય દળની બેઠક શરૂ થઇ
- ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિત ઘણા સીનિયર નેતા હાજર
- બેઠકમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા
- બેઠકમાં સંસદ સત્ર માટે રણનીતિ પર થઇ રહી છે ચર્ચા
- દિલ્હીમાં આજે ભાજપ સંસદીય દળની બેઠક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે