J&K: પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, CRPF જવાન ઘાયલ 

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે. 
J&K: પુલવામામાં આતંકીઓએ કર્યો IED વિસ્ફોટ, CRPF જવાન ઘાયલ 

પુલવામા: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે એક IED વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આતંકીઓએ સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરીને આ વિસ્ફોટ કર્યો. જેમાં એક CRPF જવાન ઘાયલ થયો છે જે સારવાર હેઠળ છે. સુરક્ષાદળો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ થઈ રહી છે. 

— ANI (@ANI) July 5, 2020

મળતી માહિતી મુજબ પુલવામાના ગંગુ વિસ્તારમાં આ IED વિસ્ફોટ થયો સફરજનના બગીચામાં આ વિસ્ફોટ થયો. સીઆરપીએફના જણાવ્યાં પ્રમાણે તેમનો એક જવાન આ હુમલામાં ઘાયલ થયો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news