Jugaad Video: જૂની બાઇકને ટ્રેક્ટરમાં ફેરવી નાખી, ખેડૂતે કર્યો જબરો જુગાડ, જોઈ લો વીડિયો
Viral Video: આ ખેડૂત રાજસ્થાનના ગામડાનો હોવાનું કહેવાય છે. તેણે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. આ ટ્રેક્ટરના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે તેમાં કેવી રીતે શ્રેષ્ઠ જુગાડ કરવામાં આવ્યો છે.
Trending Photos
Bike Into Tractor: સ્વદેશી જુગાડની ટેકનિક ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ટેકનીકની મદદથી મોટામાં મોટા કામનું નિરાકરણ થાય છે અને સમસ્યાઓ પળવારમાં દૂર થઈ જાય છે. આ કડીમાં હાલમાં જ એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક ખેડૂતે પોતાની જૂની સ્પ્લેન્ડર બાઇકને મિની ટ્રેક્ટરમાં ફેરવી નાખી છે. ખેડૂત આ ટ્રેક્ટરનો ઉપયોગ ખેતરમાં ખેડાણથી લઈને માલસામાનની હેરફેર સુધી કરે છે.
લગ્ન માટે માત્ર આટલા જ શુભ મુહૂર્ત બાકી, બ્રાહ્મણ પાસે મુહૂર્ત કઢાવવાની નથી જરૂર
Astrology: આ રાશિની છોકરીઓ હોય છે એકદમ ચાલાક, દુનિયાને નચાવે છે પોતાના ઇશારા પર
નવું સ્કૂટર
હકીકતમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેક્ટરના ઘણા વીડિયો વાયરલ થયા છે. જેમાં એક ખેડૂતે તેની સ્પ્લેન્ડર બાઇકને પાછળના ભાગમાંથી સહેજ કાપીને તેમાં ટ્રેક્ટરનો પાછળનો ભાગ સેટ કરીને તેને મિની ટ્રેક્ટર બનાવી દીધું છે. આ કામમાં તેણે પૈસા ખર્ચ્યા છે. પરંતુ તે ટ્રેક્ટરથી મોટુ મોટું કામ કરી રહ્યો છે. તે ટ્રેક્ટરથી ખેતરમાં ખેડાણ કરી રહ્યો છે અને તેનાથી માલની હેરાફેરી કરી રહ્યો છે. એટલું જ નહીં, તેણે પાછળના ભાગમાં બે ટાયર ઉમેરીને તેને ટ્રેક્ટર જેવો લુક પણ આપ્યો છે.
9 વર્ષમાં આ 8 કામ PM મોદીને બનાવી દેશે 'અમર' : પેઢીઓ યાદ રાખશે
ભીડે માસ્ટરથી લઈને જેઠાલાલ સુધી, TMKOC ની સ્ટાર કાસ્ટને ચૂકવાય છે આટલા રૂપિયા
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
અંતે ખેડૂતે ટ્રેક્ટરની જેમ છાંયડા માટે છત્રી લગાવી છે. હવે તે ટ્રેક્ટર જેવું લાગે છે. રાજસ્થાનના આ ખેડૂતનું એન્જિનિયરિંગ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ ટેક્નોલોજી ભારતની બહાર ન જવી જોઈએ. કેટલાક યુઝર્સે આ ટ્રેક્ટરનો લુક પણ પસંદ કર્યો છે.
આ જ ટ્રેક્ટરના અન્ય એક વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ તેને ચલાવી રહ્યો છે અને તેની પાછળ એક મીની ટ્રોલી જોડાયેલી છે. તે આ ટ્રોલીમાં ખાતર ભરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. આટલું જ નહીં, આ મીની ટ્રોલીને હેન્ડલ કરવા માટે તેણે ટ્રેક્ટરમાં સાધનો પણ ફીટ કરી દીધા છે.
Tax Savings: લોન પર ઘર ખરીદશો તો ફાયદામાં રહેશો, આ રીતે બચાવી શકો છો ટેક્સ
કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે લોકો પિતા-પુત્રીના મારે છે ટોણાં; અનોખી છે લવ સ્ટોરી
અત્તરના નામે કેમિકલનો વેપલો, પરફ્યુમ અસલી છે કે નકલી કેવી આ રીતે જાણી લો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે