રાશિફળ: પ્રેમલગ્નના યોગ પણ પ્રબળ છે, આજે રોમેન્ટીક મૂડ બને

આજે 9મી ઓક્ટોબર એટલે કે ભાદરવા વદ અમાસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે હસ્ત નક્ષત્ર છે અને યોગ ઈન્દ્ર છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...

રાશિફળ: પ્રેમલગ્નના યોગ પણ પ્રબળ છે, આજે રોમેન્ટીક મૂડ બને

આજે 9મી ઓક્ટોબર એટલે કે ભાદરવા વદ અમાસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે હસ્ત નક્ષત્ર છે અને યોગ ઈન્દ્ર છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...

  1. પ્રશ્ન  ઘરમાં તાજગી જળવાય તે માટે શું કરવું ?
  2. ઘરમાં બંધ ઘડીયાળ ક્યારેય ન રાખવી
  3. કેલેન્ડરના પાના મહિના પ્રમાણે પલટાવી દેવા
  4. જૂના બુટ-ચંપલનો ખડકલાનો નિકાલ કરી દેવો
  5. ભંગારનો સામાનનો યોગ્ય નિકાલ કરવો
  6. જૂના કપડા જરૂરીયાતમંદને આપી દેવા અથવા તેનો કાયમી નિકાલ કરવો., બિન જરૂરી લોખંડ અને પસ્તીનો પણ સમયે નિકાલ કરવો

તારીખ

9 ઓક્ટોબર 2018, મંગળવાર

માસ

ભાદરવા વદ અમાસ

નક્ષત્ર

હસ્ત

યોગ

ઈન્દ્ર

ચંદ્ર રાશી

કન્યા (પ,ઠ,ણ)

  1. માતામહ શ્રાદ્ધ
  2. કુમારયોગ સવારે 9.11 થી સવારે 12.09 સુધી
  3. ગણેશજીને દુર્વા અર્પણ કરવી
  4. હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું
  5. આજે ઘરમાં શ્રીફળ વધેરવું
  6. શ્રીગણેશ સહસ્રનામ જપ કરવા

મેષ (અલઈ)

  1. આપની બુદ્ધિ આપને લાભ અપાવે
  2. સર્જનશક્તિ ચરમસીમાએ
  3. લેખન કળા વિકસે
  4. પ્રેમલગ્નના યોગ પણ પ્રબળ છે

વૃષભ (બવઉ)

  1. નોકરીની તકો ઉપલબ્ધ થઈ શકે છે
  2. કન્સલ્ટીંગના વ્યવસાયીકોને લાભ
  3. લોન લેવી હોય તો સરળતા રહે
  4. પશુપાલન સાથે સંકળાયેલાને લાભ

મિથુન (કછઘ)

  1. સરકાર સાથે જે વ્યવસાય કરતા જાતકોને સફળતા
  2. ટુરીઝમ સાથે સંકળાયેલાને સરળતા
  3. અચાનક પ્રવાસના યોગ દેખાય છે
  4. ખેતીવિષયક કાર્યોમાં સફળતા મળે

કર્ક (ડહ)

  1. આજે રોમેન્ટીક મૂડ બને
  2. નવા વસ્ત્રની ખરીદી થઈ શકે
  3. સ્વકેન્દ્રી ન થવાય તેનું ધ્યાન રાખજો
  4. નોકરીના સ્થળે આનંદ વર્તાય

સિંહ (મટ)

  1. વેપારી મિત્રોને સાનુકૂળતા રહે
  2. ઉચ્ચ સરકારી અધિકારીઓે સચેત રહેવું
  3. ઘરમાં ચોરી ન થાય તે સાચવજો
  4. નેત્રપીડાથી સાવધાન

કન્યા (પઠણ)

  1. ધન સ્થાન પ્રબળ બન્યું છે
  2. વેપારી મિત્રોને ધંધામાં આવક થાય
  3. આજે કોઈના જામીનપેપર પર સહી ન કરવી
  4. આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળે

તુલા (રત)

  1. જમીન મકાનની ખરીદી માટે સક્રિયતા વધે
  2. પિતાનું આરોગ્ય જાળવવું
  3. પરદેશ માલ મોકલાવવાનો હોય તો સાવધાન.
  4. સંધ્યા સમયે કાર્યમાં સફળતા મળતી જણાય

વૃશ્ચિક (નય)

  1. ફેશન અને સાજશણગારમાં ખર્ચ થાય
  2. વેપારી મિત્રોને સફળતા મળે
  3. ધાર્મિક પ્રવાસનું આયોજન થાય
  4. અગાઉ ન અનુભવેલી ઘટના અનુભવાય. અશુભ નહીં શુભના અનુસંધાનમાં વાત કરું છું.

ધન (ભધફઢ)

  1. પિતા તરફથી સહકાર મળે
  2. આપનું ભાગ્ય પિતા દ્વારા ખીલી જાય
  3. મિત્રો સાથે સંબંધો મજબૂત બને
  4. રાજકીય સંબંધો વિકસે

મકર (ખજ)

  1. આરોગ્યની સાવધાન રાખવી
  2. વેપાર ક્ષેત્રે સાનુકૂળતા જણાય છે
  3. ફેશન ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલાને સફળતા
  4. ગરબા ગ્રુપને ઓર્ડર મળી શકે

કુંભ (ગશષસ)

  1. લોખંડ, લાકડા અને કાગળ સાથે સંકળાયેલાને લાભ
  2. પિતા તુલ્ય વ્યક્તિની બિમારીમાં વિશેષ સાવધાની
  3. જળપ્રવાસમાં વિશેષ સાવધાની રાખવી
  4. આનંદનો અતિરેક ન થાય તે ધ્યાન રાખવું

મીન (દચઝથ)

  1. પ્રવાસની શક્યતા દર્શાવે છે
  2. છૂપો પ્રેમસંબંધ થઈ શકે છે
  3. વારસાઈના કાર્યોમાં સફળતા મળે
  4. ઘર સજાવટમાં ખર્ચ થાય

જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news