રાશિફળ 30 નવેમ્બર: આ રાશિના જાતકો પૈસાની લાલચે મુકાઇ શકે છે મુશ્કેલીમાં

આજે શુક્રવાર છે માટે સિદ્ધિલક્ષ્મી સ્તોત્ર કરવું. આજે ગુલાબજળથી શ્રીયંત્રને સ્નાન કરાવવું જોઇએ. કેસરમિશ્રીત દૂધનો પ્રસાદ ધરાવવો જોઇએ.

રાશિફળ 30 નવેમ્બર: આ રાશિના જાતકો પૈસાની લાલચે મુકાઇ શકે છે મુશ્કેલીમાં

આજે 30 નવેમ્બર એટલે કે કાર્તિક વદ આઠમ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. શુક્રવાર છે માટે સિદ્ધિલક્ષ્મી સ્તોત્ર કરવું. આજે ગુલાબજળથી શ્રીયંત્રને સ્નાન કરાવવું જોઇએ. કેસરમિશ્રીત દૂધનો પ્રસાદ ધરાવવો જોઇએ.

  • હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ
  • તા.13. સોમ, મંગળ શુભ. આછો પીળો અને જાંબલી શુભ
  • તા.14. બુધવાર અને આછો ભૂખરો, ગ્રેકલર
  • તા.15. શુક્રવાર અને ભૂરો રંગ
તારીખ 30 નવેમ્બર, 2018, શુક્રવાર
માસ કાર્તિક વદ 8
નક્ષત્ર પૂર્વાફાલ્ગુની
યોગ વૈધૃતિ
ચંદ્ર રાશી સિંહ (મ,ટ)   
  • વૈધૃતિ યોગ સવારે 10.16 સુધી
  • સિદ્ધિયોગ સવારે 7.09 થી બીજા દિવસની પરોઢ 4.18 સુધી
  • શુક્રવાર છે માટે સિદ્ધિલક્ષ્મી સ્તોત્ર કરવું
  • આજે ગુલાબજળથી શ્રીયંત્રને સ્નાન કરાવવું
  • શ્રીમહાલક્ષ્મીને કમળનું પુષ્પ પણ અર્પણ કરવું
  • કેસરમિશ્રીત દૂધનો પ્રસાદ ધરાવવો
મેષ (અલઈ) વેવિશાળના યોગ પ્રબળ બન્યા છે
ધનપ્રાપ્તિ પણ થઈ શકે છે
માનસિક વ્યથા પણ થાય માટે સાવધાન રહેજો
હાલવા-ચાલવામાં સાવચેતી રાખવી
વૃષભ (બવઉ) લોન લેવાના કાર્યમાં તેજી આવે
સ્ત્રી જાતકોને સરળ દિવસ રહે
કાર્યક્ષેત્રે સહકાર મળી રહે
ઈમીટેશન જ્વેલરી સાથે સંકળાયેલાને લાભ
મિથુન (કછઘ) નાની અમથી વાત અકળાવી મૂકે
શુભકાર્ય વિલંબમાં મૂકાઈ જાય
ગળામાં ઈન્ફેક્શનથી બચવું
પરિવારમાં મતભેદનું વાતાવરણ સર્જાય
કર્ક (ડહ) પૈસાની લાલચમાં મુશ્કેલી ન આવે તે સાચવજો
ઝવેરાતની ખરીદી થઈ શકે છે
લેબરવર્ક કરતા જાતકોને સરળતા
પિતાનું આરોગ્ય જોખમાઈ શકે છે
સિંહ (મટ) જીવનમાં વૈભવનું મહત્ત્વ વધી જાય
મનની ઇચ્છા ફળી ભૂત થાય
ઈલેક્ટ્રોનિક ઉપકરણથી લાભ થાય
ઈલેક્ટ્રીકના વ્યાવસાયીકોને લાભ
કન્યા (પઠણ) મિશ્ર દિવસ વીતે
આજે મૂડ સ્વીંગ ખૂબ જ થાય
સંબંધોમાં આજે આંટીઘૂંટી આવે
મિત્રો સાથે સંયમ રાખવો નહીંતર મુશ્કેલી થઈ શકે
તુલા (રત) વેપારમાં ઝડપી પ્રગતિ મેળવવાની ઇચ્છા થાય
પ્રેમસંબંધી વાતો વેગ પકડે
હોટલ રેસ્ટોરન્ટમાં જમવાનો અવસર થાય
શુભ પ્રસંગોનું આયોજન શક્ય છે
વૃશ્ચિક (નય) નવું ઘર લેવાની ઇચ્છા થાય
પિતાનો સહકાર મળી શકે છે
પરદેશ સ્થાયી થવાના વિચારો આવે
ભાગ્યનો સહકાર થોડો ઓછો પડે આજે
ધન (ભધફઢ) આરોગ્ય જાળવવવું
જટીલ બિમારીથી પીડાતા હોવ તો સાવધાન
ભાગીદારી પેઢીમાં વિખવાદ ન થાય તે જોવું
કાપડના વેપારીઓને વેપારમાં અસંતોષ થાય
મકર (ખજ) ભાગીદારી છૂટી થઈ શકે છે
સંયમ રાખવો
પોતાનો સ્વાર્થ હાવી થાય
વાહન ચલાવતા વિશેષ સાવધાન રાખજો
કુંભ (ગશષસ) જેમણે મદદ કરી હોય તે સાથે મતભેદ થાય
બપોર સુધીનો સમય સાચવી લેવો
બપોરે 2 થી 4નો સમય ગાળો ખાસ સાચવવો
ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે જોડાયેલાને લાભ
મીન (દચઝથ) વારસાઈ મળી શકે છે
વાહનયોગ આજે પ્રબળ છે
પેટની બિમારીથી સાવધાન
પૂર્વે કરેલી ભૂલ આજે હેરાન કરી શકે છે
  • પર્સનાલીટી વિશે સૌ ચિંતીત હોય છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news