રાશિફળ 23 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે, ઘરમાં સુખશાંતિ માટે કરો 'આ' ઉપાય

રાશિફળ 23 ઓગસ્ટ: આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળે, ઘરમાં સુખશાંતિ માટે કરો 'આ' ઉપાય

પ્રશ્ન – ઘરમાં સુખશાંતિની જળવાય તે માટે શું કરવું.

  • 16 આરાનું તાંબાનું ચક્ર બનાવવું.
  • આ યંત્રની પૂજા કરવી.
  • ઓમ હ્રીં ક્લીં હું હું ફટ સ્વાહા મંત્રના સવા લાખ જાપ કરવા.
  • દશાંશ હોમ કરાવવો અને ઈશાનખૂણામાં યંત્ર રાખવું.
  • બીજો ઉપાય –
  • કુબેરયંત્ર બનાવવું
  • ઓમ નમો ભગવતે કુબેરાય યક્ષરાજ્ય મમ પર કૃપા પ્રસાદ કુરુ કુરુ ફટ સ્વાહા.
  • આ મંત્રના સવા લાખ જાપ કરી યંત્ર સિદ્ધ કરાવવું
  • ત્યારબાદ આ યંત્ર બ્રહ્મસ્થાનમાં દાટવું
  • ત્રીજો ઉપાય –
  • સપ્તાહમાં એક વખત મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું કરવું.

આજનું પંચાંગ

તારીખ

23 ઓગસ્ટ, 2018 ગુરૂવાર

માસ

શ્રાવણ સુદ 12

નક્ષત્ર

ઉત્તરાષાઢા

યોગ

આયુષ્યમાન

ચંદ્ર રાશી

ધન (ભ, ધ, ફ, ઢ), સવારે 10.27 પછી મકર રાશી (ખજ)

  1. આજે સ્થિરયોગ સવારે 10.18થી બીજા દિવસના સૂર્યોદય સુધી.
  2. પ્રદોષ છે. શિવઉપાસના અવશ્ય કરવી.
  3. ગુરૂગ્રહનું પૂજન અવશ્ય કરવું. સ્નાન કરતી વખતે થોડી હળદર પાણીમાં ઉમેરી તેનાથી સ્નાન કરવાથી બૃહસ્પતિની કૃપા પ્રાપ્ત થાય છે.

રાશિ ભવિષ્ય (23-8-2018)

મેષ (અલઈ)

  • આપના અધિકારી તરફથી લાભ
  • બુદ્ધિપ્રતિભા ખીલી ઊઠશે
  • સેવાકીય કાર્યમાં પ્રવૃત્ત થશો

વૃષભ (બવઉ)

  • આકસ્મિક ધનલાભ થઈ શકે
  • આપનું કર્મ સાસરી પક્ષને દુઃખ પહોંચાડે
  • કોઈપણ મુદ્દામાં બહુ ઊંડા ન ઉતરશો

મિથુન (કછઘ)

  • જીવનસાથીનું આરોગ્ય જોખમાય
  • વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે
  • સંતાન અને માતા વચ્ચે વૈમનસ્ય સર્જાય

કર્ક (ડહ)

  • જીવનસાથી સાથે કલહ થઈ શકે
  • સંયમ જાળવવો પડશે
  • આપનું ઈલેક્ટ્રોનિક યંત્ર ખોટકાઈ શકે છે

સિંહ (મટ)

  • ધનસ્થાન પ્રબળ બન્યું છે
  • પરિવારમાં માનસન્માનમાં ઉમેરો થાય
  • કિમતી ચીજ ખોવાય નહીં તે જોજો

કન્યા (પઠણ)

  • અતિ સર્વત્ર વર્જયેત
  • મણકાનો દુખાવો થઈ શકે છે
  • શેરસટ્ટામાં સંયમ રાખી કાર્ય કરવું

તુલા (રત)

  • એસીડીટીથી જાળવવું
  • ડેરીઉદ્યોગ સાથે સંકળાયેલાએ ચેતવું
  • આપના માલમાં બગાડ ન થાય તે જોવું
  • બેધ્યાનપણું વધુ રહે તેવું પણ બને

વૃશ્ચિક (નય)

  • આજે લાભી જાવ તેવું બને
  • ધર્મભાવના કેળવવાથી વધુ લાભ થશે
  • ગુહ્ય બીમારીથી સાવધાન રહેવું

ધન (ભધફઢ)

  • ગરમ અને તીખું જમવાથી ચેતજો
  • જીભમાં ચાંદી પડી શકે છે
  • ધાર્યું કાર્ય પાર ન પડે તેવું બને

મકર (ખજ)

  • ભાગ્યનો સાથ મળે
  • પતિ-પત્ની વચ્ચે ઉગ્રતા વ્યાપે
  • પણ સંજોગો આધીન વાત આગળ ન વધે
  • પરદેશથી લાભ મળી શકે

કુંભ (ગશષસ)

  • કોર્ટ કચેરીના કાર્યમાં સંભાળવું
  • સમાધાનકારી વલણ અપનાવજો
  • હિતશત્રુથી સાવધાન
  • ઓમ નમઃ શિવાયનો મંત્ર જપજો

મીન (દચઝથ)

  • સંતાન કોઈ નવી માંગણી કરી શકે
  • અણધાર્યું રોકાણ ન કરવું
  • વાહનમાં ક્ષતી ઊભી થઈ શકે છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news