Video: વેડિંગ ફોટોશૂટ દરમિયાન બેકાબૂ થયું કપલ, ખુલ્લેઆમ કર્યો રોમાન્સ, વીડિયો થયો વાયરલ

Viral Video: દરેક કપલની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના લગ્નમાં ફોટોશૂટ કરાવે અને યાદોને ફોટા અથવા વીડિયોમાં હંમેશા માટે કેદ કરી લે. પરંતુ અનેકવાર કપલ એવા પોઝ પણ આપે છે કે જે ખુબ મજેદાર હોય છે. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Video: વેડિંગ ફોટોશૂટ દરમિયાન બેકાબૂ થયું કપલ, ખુલ્લેઆમ કર્યો રોમાન્સ, વીડિયો થયો વાયરલ

દરેક કપલની એવી ઈચ્છા હોય છે કે તે પોતાના લગ્નમાં ફોટોશૂટ કરાવે અને યાદોને ફોટા અથવા વીડિયોમાં હંમેશા માટે કેદ કરી લે. પરંતુ અનેકવાર કપલ એવા પોઝ પણ આપે છે કે જે ખુબ મજેદાર હોય છે. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કપલ વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આ દરમિયાન કપલ કિસ કરતા પણ જોવા મળે છે. વીડિયો વાયરલ  થયા બાદ લોકો ભાત ભાતની કમેન્ટ કરી રહ્યા છે. અનેક યૂઝર્સે આ વીડિયો શેર પણ  કર્યો છે. 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કપલ વેડિંગ ફોટોશૂટ કરાવી રહ્યું છે. આજુબાજુ હાજર કેમેરામેન ફોટો વીડિયો શૂટ કરી રહ્યા છે. જ્યારે કપલ ખુલ્લેઆમ રોમાન્સ કરી રહ્યું છે. વીડિયોમાં કપલ કિસ કરતું પણ જોવા મળી રહ્યું છે. વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 

— HasnaZarooriHai🇮🇳 (@HasnaZaruriHai) November 16, 2023

વીડિયો જોઈને લોકોએ આપી આ પ્રતિક્રિયા
વાયરલ થઈ રહેલા વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે, બસ હવે હનીમૂનનું ફોટોશૂટ થાય તો મજા આવે. એક અન્ય યૂઝરે લખ્યું કે થોડા બાદ કે લિયે ભી રખ લો યાર... અન્ય એક યૂઝરે લખ્યું કે ઈસી કી કમી થી તભી તો શાદી કર રહે હે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news