યુવકની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કાચાપોચા હ્રદયના ન જોતા આ VIDEO

ઓડિશાના નુઆપાડા વિસ્તારના એક શોકિંગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં એક યુવક ચાલુ ગઈ કાલે શનિવારે બપોરના સમયે ચાલુ ટ્રકની નીચે જતો રહે છે અને આત્મહત્યા કરી લે છે. 

યુવકની આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ, કાચાપોચા હ્રદયના ન જોતા આ VIDEO

નુઆપાડા: ઓડિશાના નુઆપાડા વિસ્તારના એક શોકિંગ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં એક યુવક ચાલુ ગઈ કાલે શનિવારે બપોરના સમયે ચાલુ ટ્રકની નીચે જતો રહે છે અને આત્મહત્યા કરી લે છે. 

મૃતક વ્યક્તિની ઓળખ રાજુ સબર(40) તરીકે થઈ છે જે નુઆપાડાના મહુઆભાટા ગામનો રહીશ છે. આ ઘટના શનિવાર સાંજ 4:15 વાગે નુઆપાડા શહેરના નેશનલ હાઈવે 353 પર ઘટી. યુવકની આ દર્દનાક અને હચમચાવી નાખે તેવી આત્મહત્યાની આખી ઘટના ઘટનાસ્થળ પાસે જ આવેલા નુઆપાડા પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.

જુઓ VIDEO... 

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે મૃતક રાજુએ રસ્તો ક્રોસ કર્યો અને કોઈ વાહનની રાહ જાણે જોઈ રહ્યો હતો. AP 39 P 4579 નંબરની ટ્રેક જેવી આવી કે તે યુવક સીધો ચાલુ ટ્રક નીચે ઘૂસી ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી. જો કે યુવકે શાં માટે આત્મહત્યા કરી તે જાણવા મળ્યું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news