Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!

બકરીઓ પણ આપણી માફક દરેક મ્યૂઝિકને એંજોય કરે છે. ડાન્સ પણ કરે છે. વિશ્વાસ થયો નથી તો આ વાયરલ વીડિયો જોઇને તમને જરૂર મજા આવશે. 

Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!

Bakri Dance Video: બકરીઓ પણ આપણી માફક દરેક મ્યૂઝિકને એંજોય કરે છે. ડાન્સ પણ કરે છે. વિશ્વાસ થયો નથી તો આ વાયરલ વીડિયો જોઇને તમને જરૂર મજા આવશે. 

આ વીડિયોને જોઇને લોકો હૈરાન છે. તેમને વિશ્વાસ થઇ રહ્યો નથી કે બકરીઓ પણ આટલો મસ્ત ડાન્સ કરી શકે છે. 

વાયરલ થઇ રહેલા વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બકરીઓનું ઝુંડ માલિકની પાછળ પાછળ ચાલી રહ્યું છે. બેકગ્રાઉન્ડમાં ઇંગ્લિશ ગીત ચાલી રહ્યું છે.

— Manmauji Prof Caravan (@being_caravan) July 20, 2020

આ ગીત પર બકરીઓ એ રીતે માથું અને બોડી હલાવી રહી છે કે જેમ કે આપણે કોઇ મનપસંદ ગીત  સાંભળીને કરીએ છીએ. 

રસપ્રદ વાત તો એ છે કે વીડિયોનું બેકગ્રાઉન્ડ જોઇ લાગે છે કે આ દેસી બકરીઓ છે. 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ત્યારે વાયરલ થવા લાગ્યો જ્યારે ફેસબુક પર Pelea Y Furia De Animales એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો. ત્યારબાદ ઘણી જગ્યાએ શેર કરવામાં આવ્યો છે.

જોકે વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લાઇક્સ અને કોમેન્ટ્સનો દૌર ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news