મલ્લિકા-એ-હુસ્ન અનારકલીને અકબર કેમ હરમમાં રાખતો હતો કેદ? રાત-દિવસ તેની સાથે શું કરવામાં આવતું?
Anarkali Mughal Harem: ખુબસુરતી માટે દુનિયાભરમાં જાણીતી અનારકલીનું જીવન કેમ દુઃખો અને યાતનાઓથી ભરેલું હતું? અકબર અને અનારકલી વિશેની મુગલકાળની આ કહાની તમારા રૂંવાડા ઉભા કરી દેશે.
- મલ્લિકા અનારકલી કેવી દેખાતી હતી?
- અકબરે અનારકલીને હરમમાં કેમ રાખી હતી કેદ?
- શું છે અનારકલી અને અકબરની કહાની?
Trending Photos
Anarkali Mughal Harem: કહેવાય છેકે, ઈતિહાસની સૌથી સુંદર સ્ત્રીઓમાં અનારકલીનું આગવું સ્થાન હતું. તેની એક ઝલક જોવી એ પણ કિસ્મતની વાત હતી. મુગલકાળમાં અનારકલી હંમેશા ચર્ચાનો વિષય રહી. અકબર અનારકલીને કેમ હરમમાં કેદ રાખતો હતો એ પણ એક મોટો સવાલ છે? ભારતનો ઈતિહાસ એટલો જૂનો છે કે જો કોઈ વ્યક્તિ તેના વિશે વાંચવાનું શરૂ કરે તો ઘણા વર્ષો વીતી જાય.
આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ IPLમાં મેચ પહેલાં ગુજરાતે કેમ બદલ્યો કેપ્ટન? કોને સોંપાઈ જવાબદારી? હાર્દિકનું શું?
આ પણ ખાસ વાંચોઃ રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે
દરેક યુગ અથવા સમયગાળા વિશે વિગતવાર જાણવામાં પણ ઘણા દાયકાઓ પસાર થઈ શકે છે. મુઘલ શાસન ભારતના ઈતિહાસમાં એક એવો યુગ હતો, જેના વિશે ઈતિહાસમાં રસ ધરાવનાર દરેક વ્યક્તિ જાણવા આતુર છે. મુઘલોએ કેટલાંક વર્ષો સુધી ભારત પર શાસન કર્યું. મુગલ શાસન દરમિયાન હરામ પ્રથા ખૂબ જ શરમજનક હતી. આનો ઉલ્લેખ ઘણા ઈતિહાસકારોએ કર્યો છે. મુઘલ કાળના સૌથી મોટા બાદશાહ અકબરના શાસનકાળ દરમિયાન હરામનો વ્યાપ વિશાળ હતો.
આ પણ ખાસ વાંચોઃ Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું
આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!
ઈતિહાસકારો જણાવે છે કે અકબરના હેરમમાં 5000થી વધુ મહિલાઓ રહેતી હતી. અકબરના હેરમમાં એક મહિલાનો સૌથી વધુ ઉલ્લેખ થાય છે તે અનારકલી હતી. અનારકલી સુંદરતાની એવી રાણી હતી જે માત્ર ગણતરીના લોકો અથવા અકબરની રાણીઓ જ કરતી હતી. ઈતિહાસકારો કહે છે કે અનારકલીની સુંદરતાના દિવાના બનેલા અકબરે તેને હરામમાં અલગથી કેદ કરી હતી. અનારકલીના વૈભવમાં કોઈ કમી નહોતી.
આ પણ ખાસ વાંચો: 'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચો: કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર
પરંતુ તેમનું જીવન કેદીઓનું હતું. અકબરની કડક સૂચના હતી કે અનારકલીના હરમની આસપાસ કોઈએ ભટકવું નહીં. કહેવાય છે કે અકબરને અનારકલીથી એક બાળક પણ હતું. અનારકલીના જીવનમાં ભૂકંપ આવી ગયો જ્યારે તે અકબરના પુત્ર સલીમને મળી. સલીમ એટલે કે જહાંગીર અનારકલીને ખૂબ પ્રેમ કરવા લાગ્યો.
આ પણ ખાસ વાંચોઃ સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ
આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો
જેના કારણે અકબરે સલીમના લગ્ન કરાવી દીધા હતા. આમ છતાં સલીમનો અનારકલી પ્રત્યેનો પ્રેમ ઓછો ન થયો. સલીમના પ્રેમને કારણે અકબરે અનારકલીને દિવાલોમાં જીવિત ચણાવી દીધી હતી. ઘણા ઈતિહાસકારો એવું પણ કહે છે કે અનારકલીના પુત્રએ જ તેની હત્યા કરી હતી. મુગલ શાસન સાથે જોડાયેલી સલીમ અને અનારકલીની આ કહાની પર બોલીવુડની શાનદાર ફિલ્મ મુગલ-એ-આજમ પણ બની હતી. આ ફિલ્મમાં મુગલકાળ અને અકબર સલીમ અને અનારકલીની કહાની બખુબી બતાવવામાં આવી છે.
આ પણ ખાસ વાંચો: શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન આ પણ ખાસ વાંચો: કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ આ પણ ખાસ વાંચો: દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે