60 વર્ષીય આધેડે ગાય સાથે કર્યું દુષ્કર્મ, હવસખોરની થઈ ધરપકડ

માનવતાને શરમાવે એવો આ આખો મામલો સોમવાર રાતનો છે. સોમવારે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક ગ્રામજનોએ 60 વર્ષના એક વ્યક્તિને બંધક બનાવી રાખ્યો છે. માહિતી બાદ ઘટનાસ્થળે જઈને ગ્રામજનોએ વૃદ્ધને હાથ-પગ બાંધીને નગ્ન હાલતમાં રાખ્યા હતા. પોલીસે જ્યારે કારણ પૂછ્યું તો ચોંકાવનારી વાત સામે આવી.

60 વર્ષીય આધેડે ગાય સાથે કર્યું દુષ્કર્મ, હવસખોરની થઈ ધરપકડ

ગ્રામજનોએ આરોપીને ગાય પર બળાત્કાર કરતા પકડીને તેના હાથ-પગ બાંધીને કપડા કાઢી નાખ્યા. અને પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને કેસમાં ફરિયાદ નોંધીને આરોપીને જેલમાં મોકલી આપ્યો હતો.આ સમગ્ર મામલો મધ્યપ્રદેશના રીવા જિલ્લાના તરાઈ ઝોનના જાનેહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. જ્યાં એક 60 વર્ષીય વ્યક્તિએ હેવાનિયતની હદ વટાવી દિધી હતી.

ગ્રામજનોએ જાતે જ આ દુષ્કર્મ કરતા આરોપી વૃદ્ધને પકડી પાડ્યો હતો, જેને નગ્ન અવસ્થામાં પકડી તેના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા અને પોલીસને બોલાવીને તેને હવાલે કરાયો હતો. આ મામલે ગાય પાલકની ફરિયાદ પરથી પોલીસે વૃધ્ધ સામે પશુ ક્રૂરતા સહિત 377નો ગુનો નોંધી તેને જેલમાં મોકલી આપ્યો છે અને આ અંગે તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

માનવતાને શરમાવે એવો આ આખો મામલો સોમવાર રાતનો છે. સોમવારે રાત્રે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક ગ્રામજનોએ 60 વર્ષના એક વ્યક્તિને બંધક બનાવી રાખ્યો છે. માહિતી બાદ ઘટનાસ્થળે જઈને ગ્રામજનોએ વૃદ્ધને હાથ-પગ બાંધીને નગ્ન હાલતમાં રાખ્યા હતા. પોલીસે જ્યારે કારણ પૂછ્યું તો ચોંકાવનારી વાત સામે આવી.

ગ્રામજનોનો આરોપ છે કે તેઓએ વૃદ્ધને પાડોશીના ઘરની બહાર બાંધેલી ગાય પર બળાત્કાર કરતા રંગે હાથે પકડ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે રાત્રે અંધારાનો લાભ લઈને એક વૃદ્ધ વ્યક્તિ ગાયને ખીંટી સાથે બાંધીને ક્રૂરતાનું કૃત્ય કરી રહ્યો હતો, ત્યારે લોકોની તેના પર નજર પડી અને તે રંગે હાથે ઝડપી પાડ્યો. રાત્રી દરમિયાન ગામમાં આ હોબાળો થતાં પોલીસે આરોપી વૃદ્ધની ધરપકડ કરી લિધી હતી. અને મંગળવારે સવારે ગાય પાળનારની ફરિયાદના આધારે વૃદ્ધ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news