Weight Loss Tips: આ 5 ફ્રૂટનું કરો સેવન, ફટાફટ ઉતરવા લાગશે વજન, બની જશો સ્લિમ અને ટ્રીમ
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે.
Trending Photos
How To Lose Weight: આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલ અને જંક ફૂડના સેવને લોકોના સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર પાડી છે. આ ચીજોના કારણ લોકોનું વજન ઝડપથી વધી રહ્યું છે. વધતા વજનના કારણે લોકોને હ્રદય રોગ, હાઈ બ્લડ પ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવામાં જો તમે પણ વધતા વજનથી પરેશાન હોવ તો ડાયેટમાં થોડો ફેરફાર જરૂર કરો. વજન ઓછું કરવા માટે તમને આ 5 પીળી વસ્તુઓ ચોક્કસપણે કામ લાગી શકે છે. તમે તેનો તમારા ભોજનમાં સમાવેશ કરશો તો ફાયદો થશે. માટે આ પીળી વસ્તુઓનું કરો સેવન...
અનાનસ (Pineapple)
વજન ઓછું કરવા માટે અનાનસ ખુબ લાભકારક છે. આથી વજન ઓછું કરવા માટે અનાનસને તમે ડાયેટમાં સામેલ કરી શકો છો. આ માટે તમે રોજ નાસ્તામાં અનાનસનું સેવન કરી શકો છો.
Tandoori Roti: રૂપિયા આપી બિમારી ઘરે લાવવી હોય તો ઓર્ડર કરજો તંદૂર રોટી, જાણો નુકસાન
vastu tips: ઘરનો મુખ્ય દરવાજો ચમકાવી દેશે ભાગ્ય, બસ આટલી બાબતોનું રાખો ધ્યાન
કેળા (banana)
વજન ઘટાડવામાં કેળા પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવું એટલા માટે કારણ કે કેળા ફાઈબરનો સારો સોર્સ છે જે વજન ઉતારવામાં મદદ કરે છે. આથી તમે જો વજન ઘટાડવા માંગતા હોવ તો રોજ નાશ્તામાં 2 કેળાનું સેવન કરો. અત્રે જણાવવાનું કે કેળામાં રહેલા ફાઈબર તમારા પેટને લાંબો સમય સુધી ભરેલું રાખે છે અને તેનાથી તમને ભૂખ મહેસૂસ થતી નથી તથા ભૂખને કંટ્રોલમાં રાખે છે.
સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ઘર બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, શું શુભ? શું અશુભ?
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
સંતરા (Orange)
સંતરા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ગણાય છે. સંતરામાંથી પ્રોટીન, ફાઈબર, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન-સી મળી આવે છે. આ તમામ પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.
શું તમારા ઘરે પણ ખરાબ થઇ જાય છે? તો અપનાવો આ ટ્રિક અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Banana Benefits: દરરોજ સવારે ઉઠીને ખાવ એક કેળું, ફાયદા જાણીને ચોંકી જશો તમે!
કોળું(Pumpkin)
કોળાનો સ્વાદ અનેક લોકોને ભાવતો નથી પરંતુ તે વજન ઉતારવામાં ખુબ ફાયદાકારક છે. કોળામાં કેલરી ખુબ ઓછા પ્રમાણમાં હોય છે. કોળામાં રહેલા પોષક તત્વોથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનો અહેસાસ થાય છે. જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી
બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે