જાદુની જપ્પી! અંગથી અંગ અડવાથી થાય છે અદભુત ફાયદા, જાણીને તમે પણ તરત ભેટી પડશો...

Benefits of Hug: માત્ર સ્કિનના ટચથી એક નહીં અનેક છે ફાયદાઓ, લોહી અને હાર્ટને થાય છે સીધી અસર...જો તમે પરેશાન છો, કોઇ સમસ્યાથી ઘેરાઇ ગયા છો અને કોઇ તમારી નજીકનું તમને હગ કરે છે તો તમે જાણી શકશો કે તમે હવે સારું ફીલ કરી રહ્યા છો. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનું કહેવું છે કે ગળે મળવાથી તણાવ તો ઓછો થાય જ છે, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો આવે છે. એટલા માટે જ્યારે પણ કોઇ તમારાથી ક્લોઝ વ્યક્તિને પરેશાન જુઓ તો તેને ગળે મળવાનું ન ભૂલશો.

જાદુની જપ્પી! અંગથી અંગ અડવાથી થાય છે અદભુત ફાયદા, જાણીને તમે પણ તરત ભેટી પડશો...

Jadu Ki Jappi: જ્યારે તમે પોતાના મિત્રોને મળો છો ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા તેમને જાદુની જપ્પી (Hug) હોય છે. આટલુ જ નહીં ઑફિસમાં પણ હેન્ડ શેક સામાન્ય વાત છે. શું તમે જાણો છો કે જ્યારે તમે કોઇને ગળે મળો છો કે હેન્ડ શેક કરો છો તેના કેટલા ફાયદા થાય છે? એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે સ્નેહ સંબંધ જેવા કે હાથ પકડવો, ગળે મળવાથી બ્લડ પ્રેશરનું લેવલ અને હાર્ટ બીટને નોર્મલ કરી શકે છે. જેનાથી હાર્ટ સંબંધિત કેટલીય સમસ્યાઓનું સમાધાન શક્ય છે. આપણે માત્ર પોતાના પાર્ટનર ઉપરાંત જેને પણ તમે પોતાનાથી ક્લોઝ માનતા હોય તેની સાથે તમે ગળે મળી શકો છો. આમ કરવાથી ન માત્ર તમારી બંનેની વચ્ચે ક્લોઝનેસ વધશે આ સાથે જ માનસિક સ્વાસ્થ્યમાં પણ લાભદાયી થાય છે. જાણો, માત્ર સ્કિનના ટચથી જ કેવી રીતે માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે.

No description available.

આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
બીમારી..ખાટલાને લાત મારીને પેરાગ્લાઈડિંગ કરી આકાશે ઉડ્યાં 80 વર્ષના દાદી! જુઓ વીડિયો
Google પણ જેના નામથી ફફડે છે એ Chat GPT શું છે? છીનવાઈ શકે છે ઢગલાબંધ નોકરીઓ

માનસિક તણાવને ઘટાડે છે-
જો તમે પરેશાન છો, કોઇ સમસ્યાથી ઘેરાઇ ગયા છો અને કોઇ તમારી નજીકનું તમને હગ કરે છે તો તમે જાણી શકશો કે તમે હવે સારું ફીલ કરી રહ્યા છો. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનું કહેવું છે કે ગળે મળવાથી તણાવ તો ઓછો થાય જ છે, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો આવે છે. એટલા માટે જ્યારે પણ કોઇ તમારાથી ક્લોઝ વ્યક્તિને પરેશાન જુઓ તો તેને ગળે મળવાનું ન ભૂલશો.

આ પણ ખાસ વાંચોઃ
ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ

ખુશીઓ વધે છે-
જ્યારે કોઇ તમને ગળે મળે છે ત્યારે તમારા શરીરમાં રહેલ ઑક્સીટોસિન હૉર્મોનનું સ્તર વધી જાય છે. જે લોકોના આપણી આસપાસ હોવાથી આપણને સારું લાગે છે. તે લોકોની સાથે રહેવાથી ઑક્સીટોસિન હૉર્મોન રિલીઝ થાય છે અને આપણો મૂડ સારો રહે છે. હગિંગ શરીરના કોર્ટિસોલ સ્તરને નિયંત્રિત કરે છે જેનાથી ઑક્સીટોન નામનો હૉર્મોન રિલીઝ થવા લાગે છે જેને લવ હૉર્મોન પણ કહેવામાં આવે છે. આ આપણા વર્તનમાં સકારાત્મક અસર નાંખે છે. બૉડીના ઑક્સીટોન રિલીઝ થવાથી આપણે વધારે કૂલ અને રિલેક્સ થવાની સાથે તણાવ મુક્ત થઇ જઇએ છીએ.

આ પણ ખાસ વાંચોઃ
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!

હાર્ટને વધારે મજબૂત બનાવે છે-
જ્યારે આપણે કોઇ પોતાનાને ગળે મળીએ છીએ ત્યારે આપણને મજબૂતીનો અનુભવ થાય છે. આમ કરવાથી આપણને એકલા નથી લાગતું. હકીકતમાં વૈજ્ઞાનિકોને પણ જાણવા મળ્યું છે કે ગળે મળવું હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. યૂનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર પણ આ વાત સ્વીકારે છે. હકીકતમાં જ્યારે તમારો કોઇ હાથ થામે છે અથવા ગળે મળે છે ત્યારે જાતે જ બ્લડ પ્રેશર લેવલ અને હાર્ટ બીટમાં ઘટાડો થાય છે. આ હ્યૂમન બૉડીના હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. આટલું જ નહીં આમ કરતાં રહેવાથી હાર્ટ અટેકનું જોખમ પણ ઘટી જાય છે.

આ પણ ખાસ વાંચોઃ
રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!

એકલતાને દૂર કરે છે-
કોવિડ પેન્ડેમિકના સમયગાળામાં લોકોને જો સૌથી વધારે મુશ્કેલી પડી છે તો તે છે પોતાના લોકો સાથે શારીરિક રીતે અંતર જાળવવું. હકીકતમાં ડૉક્ટર્સનું કહેવું છે કે માનવ શરીરની સંરચના જ એવી છે કે તેને દર વખતે કોઇ પોતાનું ખૂબ જ નજીક જોઇએ.  જ્યારે વ્યક્તિ માતાના પેટની અંદર રહે છે ત્યારથી તે આ પ્રકારનો નેચર લઇને જન્મ લે છે. એવામાં પોતાના નજીકના લોકોથી દૂર રહેવું તેને માનસિક રીતે અસર કરે છે.

આ પણ ખાસ વાંચોઃ
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન
ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા

 

 

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news