Beauty Tips: સૂતા પહેલાં રસોડામાં પડેલી આ વસ્તુઓ લગાવો, 7 દિવસમાં ચહેરો ચમકી ઉઠશે ચહેરો
Skin Care: રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો. સતત સાત દિવસ ચહેરા પર લગાવવાથી ગ્લો વધે છે. તો તમને સવાલ થતો હશે કે આવી કઈ વસ્તુઓ છે તો સુતા પહેલા ચહેરા પર લગાવો આપના ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જેનાથી ચહેરો બનશે એકદમ ગ્લોઇંગ અને ચમકદાર....
Trending Photos
How To Apply Face Pack: દિવસભર વ્યસ્ત રહેતા ત્વચાની સંભાળ રાખવી મુશ્કેલ છે. રાત્રે સૂતા પહેલાં તમે ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવી શકો છો. આ વસ્તુઓમાં એન્ટીઓકિસડન્ટ્સ વધારે છે. તે સતત સાત દિવસ ચહેરા પર લગાવવાથી ગ્લો વધે છે. તો તમને સવાલ થતો હશે કે આવી કઈ વસ્તુઓ છે તો સુતા પહેલા ચહેરા પર લગાવો આપના ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ જેનાથી ચહેરો બનશે એકદમ ગ્લોઇંગ અને ચમકદાર....
'લક્ષ્મી નારાયણ' યોગમાં કરવામાં આવેલા આ ઉપાય બનાવશે અમીર, ઝડપથી વધશે બેંક બેલેન્સ
Vastu: જોજો જેમ-તેમ મનફાવે ત્યાં ઉતારતા નહી જૂતા, નહીંતર સફળતા પર લાગી જશે બ્રેક
કોડીઓના ભાવ મળનાર સ્ટોકે બનાવ્યા માલામાલ, રોકાણકારો બની ગયા કરોડપતિ!
કાચુ દૂધ :
કાચુ દૂધ મૃત ત્વચાને દૂર કરે છે ચહેરા પર ગલો રાખવા માટે રાત્રે સુતા પહેલા કરો કાચા દુધનો ઉપયોગ. કાચુ દુધ ચહેરા પર થતી કરચલીઓ રોકે છે...અને ત્વચાને ઠંડક પહોચાડે છે જો તમારા ચહેરા પર ફોલ્લીઓ છે તો પણ કાચુ દુધ લગાવો જેનાથી ફોલ્લીઓથી પરેશાન નહિ થવુ પડે...
રિસર્ચમાં થયો ખુલાસો: મહિલાઓને ગમે છે આવા પુરૂષો?રિલેશનશીપ માટે આકાશ-પાતાળ કરે છે એક
મારા પતિના અન્ય સ્ત્રીઓના લફરાંના કારણે અમે બંને અલગ-અલગ રૂમમાં સૂઈએ છીએ, પણ..
બોડી લેગ્વેંજ કહી દેશે શું સ્ત્રી ધરાવે છે સેક્સ કરવાની ઇચ્છા? રિસર્ચમાં થયો ખુલાસો
એલોવેરાનો રસ :
ઘણા લોકોની ત્વચા ખુબ ડ્રાય હોય છે જેના માટે એલોવેરાનું જેલ છે ખુબ લાભદાઈ... તેને 'રુ'ની મદદથી ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમત વધે છે આ દરેક સીઝનમાં ત્વચા માટે ફાયદાકારક છે.
ગુલાબજળ :
ગુલાબજળ ચહેરા પર લગાવવાથી ત્વચાની નરમતા વધે છે. જેમની ત્વચા ખરબચડી છે,તેઓ ગુલાબજળને ક્રીમમાં લગાવવાથી પણ ફાયદો થશે.
મોદી સરકારની આ 7 યોજનાઓએ બદલી દીધી દેશની શકલ, તમે લાભ લીધો કે નહી
ભૂલથી પણ આ દિશામાં લગાવશો નહી ઘડીયાળ, શરૂ થઇ જશે તમારો ખરાબ સમય!
SUCCESS TIPS: આ 5 વસ્તુઓથી દૂર રહો, નહીંતર જીવનમાં ક્યારેય નહી મળે સફળતા
બટાકાનો રસ :
બટાકાનો રસ ત્વચા માટે છે અક્સીર બટાકાનો રસ કાઢી તેને રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો તે ચહેરા પર સોનેરી ગ્લો લાવવામાં મદદરુપ થશે ...જો સમય ઓછો હોય તમને બટાકાનો રસ કાઢવાનો સમય ન મળે તો તમે ,તો તમે આલુના ટુકડા પણ વાપરી શકો છો....
નાળિયેર તેલ :
ચહેરા પર માલિશ કરવાથી કરચલીઓ દૂર થાય છે... ત્વચાની નરમાઈ વધારવા માટે નાળિયેર તેલ ખૂબ ફાયદાકારક છે...નહાવા પહેલાં નાળિયેર અથવા સરસવનું તેલ નાભિમાં લગાવો જે ત્વચા માટે ખુબજ ફાયદાકારક છે ...
મોતી જેવા ચમકદાર દાંત માટે આટલું કરો, દીપિકા-ઐશ્વર્યાની સ્માઇલ પણ લાગશે ફિક્કી
સૌભાગ્યની નિશાની ગણાતું કંકુ દૂર કરશે પતિ-પત્નીના ઝઘડા, દાંપત્ય જીવન બનશે સુમધુર
મધ :
લીંબુનો રસ ચહેરા પર લગાવવાથી તે બ્લીચિંગનુ કામ કરે છે તે ખુબજ ફાયદા કારક છે પણ જો લીંબુના રસમાં થોડુ મધ ઉમેરી દો તો તેના ફાયદા ડબલ થઈ જાય છે ...લીંબુનો રસ મધ સાથે મેળવીને ચહેરા પર લગાવવાથી ફોલ્લીઓ દૂર થાય છે.અને ચહેરાની ચમક વધે છે.સાથે જો ચણાનો લોટ અને મધનો ઉપયો પણ અક્સીર છે જે ત્વચાને સ્વસ્થ રાખે છે...અને બનાવે છે ચમકદાર ...
ગ્રીન ટી :
ગ્રીન ટીના ઘણા ફાયદા છે એ તમારી ચરબી પણ ઓછી કરે છે સાથે સાથે ચહેરા માટે પણ ઘણી જ ફાયદાકારક છે તેને કોટનથી ચહેરા પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ લો...તેનાથી ત્વચાનો ગ્લો વધે છે.ગ્રીન ટી બેગનો ઉપયોગ તંદુરસ્ત વાળ માટે પણ થઈ શકે છે ગ્રીન ટી પીવાથી વાળ ખરતા બંધ તાય છે અને વાળનો ગ્રોથ પણ વધે છે
બેસન :
ચણાના લોટમાં દહીં મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી બ્લેકહેડ દૂર થાય છે. તેને ચહેરા પર લગાવવાથી ત્વચાનો ગ્લો વધે છે. તમે ક્રીમમાં ચણાનો લોટ મિક્સ કરો અને તેને શરીર પર લગાવો અને પછી સાબુ વગર સ્નાન કરો.ફિલ્મ જગતની ઘણી બધી અભિનેત્રીઓ પણ આ ઘરગથ્થૂ ઉપચાર અપનાવે છે ...
કાકડીનો રસ :
તેમાં લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દુર થાય છે.ત્વચા નરમ હોય છે એટલે કાકડીનો રસ તેમા નિખાર લાવવામાં મદદરુપ થાય છે તો એલોવેરાના રસમાં તેને મિક્સ કરવાથી પણ ફાયદો થાય છે.
દારૂથી પણ વધુ નશો કરે છે લાલ મધ, દુનિયાભરમાં ખૂબ છે ડિમાન્ડ, ફક્ત અહીં મળે છે
દુનિયાના આ દેશમાં મફતમાં કરી છો અભ્યાસ, તમે પણ પેક કરી દો બોરિયા-બિસ્તરા!
Web Series: આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે