સબ સલામતનાં દાવાઓ વચ્ચે વડોદરામાં કોર્પોરેટરની ગાડી ચોરાઇ

સબ સલામતના દાવા કરતી વડોદરા શહેર પોલીસના દાવાને પોકળ  કરતી ઘટના શહેરના તરસાલી વિસ્તારમાં બની હતી. વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર ૧૭ ના કાઉન્સિલર અને દંડક અલ્પેશ લિબચીયાની સ્કોર્પિયો ગાડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્વીફ્ટ ગાડીમાં આવીને તસ્કરોએ વહેલી સવારે ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેને લઇ મ્યુનિસિપલ કાઉન્સિલર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તથા ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ત્રણેક આવી ઘટના બનવા પામી છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

સબ સલામતનાં દાવાઓ વચ્ચે વડોદરામાં કોર્પોરેટરની ગાડી ચોરાઇ

હાર્દિક દીક્ષિત/વડોદરા: સબ સલામતના દાવા કરતી વડોદરા શહેર પોલીસના દાવાને પોકળ  કરતી ઘટના શહેરના તરસાલી વિસ્તારમાં બની હતી. વડોદરા મહાનગર પાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર ૧૭ ના કાઉન્સિલર અને દંડક અલ્પેશ લિબચીયાની સ્કોર્પિયો ગાડીને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્વીફ્ટ ગાડીમાં આવીને તસ્કરોએ વહેલી સવારે ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તેને લઇ મ્યુનિસિપલ કાઉન્સિલર મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તથા ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ ત્રણેક આવી ઘટના બનવા પામી છે, ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news