મોડી રાત્રે રાજ્યના 26 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના 26 જેટલા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. 

મોડી રાત્રે રાજ્યના 26 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી?

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યમાં શુક્રવારની મોડી રાત્રે રાજ્યના 26 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો થાય છે. ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના 26 જેટલા નગરપાલિકાના ચીફ ઓફિસરની એક ઝાટકે બદલી કરી દેવામાં આવી છે. 

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news